________________
કર્મવાદ ]
૫૧
-
~-~-~
कामेहि य संथवेहि गिद्धा,
कम्मसहा कालेण जन्तवो । ताले जह बन्धणच्चुए,
एवं आयुक्खयम्मि तुट्टती ॥ ६ ॥
[ સ. યુ ૧. અ. ૨, ઉ૦ ૧ ગાત્ર ૬ ] કર્મોનું ફલ ભેગવી રહેલા પ્રાણીઓ અનેક પ્રકારની ભોગેચ્છામાં વૃદ્ધ બની જાય છે (અને મૃત્યુને વિચાર કરતા નથી), પણ આયુષ્યને ક્ષય થતાં બંધનથી મુક્ત થયેલા તાડફળની જેમ તેઓ તૂટી પડે છે, અર્થાત્ મરણને શરણ થાય છે. तेणे जहा सन्धिमुहे गहीए,
सकम्मुणा किच्चइ पावकारी । एवं पया पेच इहं च लोए, ___कडाण कम्माण न मोक्खु अस्थि ॥ ७ ॥
[ ઉત્તર અ૦ ૪, ગા. ૩] જેમ ચેર ખાતરની સન્મુખ પકડાઈ ગયે અને તેણે પિતાનાં કર્મનું ફળ ભેગવ્યું, તેમ પાપ કરનાર આત્મા આ લેકમાં કે પરલેકમાં તેનું ફળ ભેગવે છે. કરેલાં કર્મોમાંથી છૂટાતું નથી. ' વિર એક માટે મહેલ હતું. તેના પર ચડવાનું ઘણું મુશ્કેલ હતું, છતાં એક ચેર તેના પર ચડી ગયે, ત્યાં ખાતર પાડયું અને તેમાંથી ધન લઈને બહાર આવ્યો. બીજા દિવસે સવારે કે ત્યાં એકત્ર થયા અને કહેવા લાગ્યા કે “અહો ! આ કઈ અજબ ચોર લાગે છે. તે આ મહેલ પર શી રીતે ચડ્યો હશે ? અને આવડાં નાનાં