________________
[ શ્રી વીર–વચનામૃત
-અ
ખાતરમાંથી શી રીતે ગયેા આન્યા હશે ?' આ રીતે લેાકાને પેાતાની પ્રશંસા કરતાં સાંભળી તે ચાર ખુશ થઈ ગયા અને ત્યાં ઊભા રહીને એ ખાતરને વારવાર પ્રમુદિત નયને જોવા લાગ્યા તથા તેની પ્રશંસા કરવા લાગ્યા. આથી રક્ષકાએ જાણ્યુ કે આ જ ચાર છે, એટલે તેને પકડી લીધે અને રાજાની આગળ રજૂ કરતાં તેને શૈલીની શિક્ષા થઈ. આ રીતે ચારને પેાતાનાં કરેલાં કનું ફળ મળ્યું, તેમ પ્રાણીઓને પેાતાનાં કરેલાં કર્મોનું જ ફળ મળે છે. કરેલાં કર્મોમાંથી એમને એમ છૂટાતું નથી. તાત્પ કે તેનું ફળ અવશ્ય ભાગવવુ પડે છે અને ત્યારે જ તેમાંથી છૂટકાર થાય છે.
પર
तम्हा एएसिं कम्माणं, अणुभागा वियाणिया । एएसिं संवरे चैव खवणे य जए बुहो ॥ ८ ॥
[ ઉત્ત॰ અ૦ ૩૩, ગા૦ ૨૫] તેથી આ કર્મોની કુલ દેવાની શક્તિને વિચાર કરી બુદ્ધિમાન પુરુષ નવાં કર્મોના સંચયને રોકવામાં તથા પુરાણાં કર્મના ક્ષય કરવામાં સદા યત્નવાન રહે.
जहा महातलागस्स, सन्निरुद्धे जलागमे । उस्सिंचणाए तवणाए, कमेण सोसणा भवे ॥ ९ ॥ एवं तु संज्रयस्सवि, भवकोडिसंचियं कम्मं,
पावकम्मनिरासवे ।
तवसा निज्जरिज्जइ ॥ १० ॥
[ ઉત્ત॰ અ૦ ૧૩, ગા॰ ૫–} ]
જેમ કેાઈ વિશાળ તળાવમાં પાણી આવવાના માર્ગ ને
પાણીને ઉલેચી
અધ કરવામાં આવે, અને તેમાં રહેલા