________________
[ શ્રી વીર–વચનામૃત
જે કમને લીધે આત્માને એક શરીરમાં અમુક સમય
સુધી રહેવુ પડે તેને આયુકમ કહેવાય છે. જેવુ છે. હેડમાં પૂરાયેલા મનુષ્ય જેમ તેની થયા વિના તેમાંથી છૂટી શકાતા નથી, તેમ લીધે આત્મા અમુક સમય પૂરા કર્યા વિના ધારણ કરેલા દેહમાંથી છૂટી શકતા નથી.
આ કર્મ હેડ મુદત પૂરી આયુ કર્મને
૫૮
જે કર્મને લીધે આત્મા ભૂતપણાને પામે અને શુભઅશુભ શરીરને ધારણ કરે તેને નામકર્મ કહેવાય. આ કર્મ ચિતારા જેવું છે. ચિતારા જેમ જુદી જુદી જાતનાં ચિત્રાનું નિર્માણ કરે છે, તેમ નામકર્મ આત્માને ધારણ કરવાનાં સારાં નરસાં જુદાં જુદાં રૂપ, રંગ, અવયવેા, યશ, અપયશ, સૌભાગ્ય, દુર્ભાગ્ય વગેરેનું નિર્માણ કરે છે.
જે કર્મને લીધે આત્માને ઊંચા-નીચાપણુ" પ્રાપ્ત થાય, તેને ગાત્ર કર્મ કહેવાય. આ કર્યું કુંભાર જેવું છે. કુંભાર જેમ માટીના પી'ડામાંથી નાનાં અને મેટાં વાસણા ઉતારે છે, તેમ આ કર્મોને લીધે જીવને ઊંચા કુલમાં કે નીચા કુલમાં જન્મ ધારણ કરવા પડે છે.
જે કમને લીધે આત્માની લબ્ધિ-(શક્તિ)માં અંતરાય થાય, તેને અંતરાય ક` કહેવાય. આ કમ રાજાના ભંડારી જેવુ' છે. રાજાની આજ્ઞા થઈ હાય, છતાં ભ‘ડારીના આપ્યા વિના જેમ ભડારમાં રહેલા માલ મળતેા નથી, તેમ અંતરાય કમ ને લીધે આત્માની દાન, લાભ, ભાગ, ઉપભેગ અને વીર્યરૂપ લબ્ધિના પૂર્ણપણે વિકાસ થતા નથી.
જગતના અધા જીવા મૂળભૂતસ્વરૂપે સમાન હૈવા