________________
૪૮
[ શ્રી વીર-વચનામૃત આ કાર્મણ વર્ગણએ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્વ અને અધે એ છે દિશામાં સર્વત્ર ભરેલી હોય છે. તેમાંથી જ આત્મા એ વર્ગણુઓને ગ્રહણ કરી લે છે અને તેને આત્માના સર્વ પ્રદેશે સાથે સર્વ પ્રકારે એટલે પ્રકૃતિથી, સ્થિતિથી, રસથી અને પ્રદેશથી એમ ચાર પ્રકારે બંધ પડે છે. અહીં એટલું યાદ રાખવું કે આત્મપ્રદેશના કેન્દ્રમાં જે આઠ રુચકપ્રદેશ હોય છે, તે સદા ખુલ્લા હોય છે. તેને કર્મને બંધ થતું નથી. जमिणं जगई पुढो जगा,
कम्मेहिं लुप्पन्ति पाणिणो । सयमेव कडेहिं गाहई,
તસ મુક્વેજ્ઞSS
[ . . ૧, અ૦ ૨, ઉ. ૧, ગા. ૪] આ જગતમાં જેટલા પણ પ્રાણુઓ છે, તે પિત પિતાનાં સંચિત કર્મોથી જ સંસાર–પરિભ્રમણ કરે છે અને
સ્વકૃત કર્મઅનુસાર જ જુદી જુદી નિઓ પામે છે. ફલ ભગવ્યા વિના ઉપાર્જિત કર્મોથી પ્રાણીઓને છૂટકારે થતું નથી.
વિજીવને ઉત્પન્ન થવાનાં સ્થાનને નિ કહે છે. તેની સંખ્યા ૮૪ લાખની માનવામાં આવી છે, તે આ પ્રમાણે –
પૃથ્વીકાયની નિ ૭ લાખ અપકાયની ૭ લાખ