________________
[ શ્રી વીર–વચનામૃત
માનીએ તે સિદ્ધના જીને પણ કર્મબંધનને પ્રસંગ આવે, જે ઉચિત નથી. એટલે આત્મા પ્રથમથી જ કર્મયુક્ત હતે. અને કર્મબંધનનાં કારણે વિદ્યમાન હોવાથી તે કર્મ બાંધતે. રહ્યો અને તેનું ફળ ભેગવતે રહ્યો, એમ માનવું ઉચિત છે. સેનું જ્યારે ખાણમાં હોય છે, ત્યારે માટીથી મળેલું હોય છે. તાત્પર્ય કે તેમાં સોનું અને માટી એમ બંનેનું મિશ્રણ હોય છે. પછી તેને પર રાસાયણિક પ્રક્રિયા થતાં માટી છૂટી પડે છે અને શુદ્ધ સોનું જુદું તરી આવે છે, તેમ આત્માનું પણ સમજવું. સંયમ, તપ, વગેરે કિયાથી આત્માને લાગેલાં કર્મો ખરી પડે છે અને તેનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ થાય છે. -
सव्वजीवा ण कम्मं तु, संगहे छद्दिसागयं । सव्वेसु वि पएसेसु, सव्वं सव्वेण बझग ॥२॥
[ ઉત્તઅ૦ ૩૩, ગા. ૧૮ ] સર્વ જી પિતાની આસપાસ છયે દિશાઓમાં રહેલા કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે અને આત્માના સર્વ પ્રદેશની સાથે સર્વ કર્મોને સર્વ પ્રકારથી બંધ પડે છે.
વિટ કર્મરૂપે પરિણમવા ગ્ય પુદ્ગલની એક પ્રકારની વર્ગણાને કાશ્મણવર્ગ કે કર્મ પુદ્ગલ કહેવામાં આવે છે. પુદ્ગલની વર્ગણાએ અનેક પ્રકારની હોય છે. તેમાં ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન અને કાશ્મણ એ નામેવાળી સેળ વર્ગણાઓ વિશેષ પ્રકારે સમજવા ગ્ય છે. તે આ પ્રમાણે – . (૧) દારિક શરીર માટે અગ્રહણગ્ય મહાવર્ગણા.