________________
[ શ્રી વીર–વચનામૃત
ते वाऊ अ बोधव्वा, उराला य तसा तहा । इच्चेए तसा तिविहा तेर्सि भेए सुणेह मे ॥ १८ ॥ [ઉત્ત અ॰ ૩૬, ગા॰ ૧૦૭]
ત્રસ જીવેા ત્રણ પ્રકારના છે: તેજસૂકાયિક, વાયુકાયિક અને પ્રધાનત્રસકાય, તેના ભેદો મારી પાસેથી સાંભળે. વિ॰ તેજસ્કાયિક અને વાયુકાયિક જીવે એગિક્રિય છે, પણ તે હલનચલનવાળા હેાવાથી તેમની ગણના ત્રસમાં કરવામાં આવી છે.
જે જીવા ભયગ્રસ્ત થઈને હલનચલન કરે છે, તે પ્રધાનત્રસ કહેવાય છે. આ ત્રણેના ભેદ હવે પછી કહેવાશે.
૩૪
दुविहा तेउजीवा उ, सुहुमा बायरा एवमे दुहा
đહા । पज्जत्तम पज्जत्ता, પુનઃ || ૬૧ || बायरा जे उ पज्जत्ता, णेगहा ते वियाहिया । इंगाले मुम्मुरे अगणी, अच्चि जाला तहेव य ॥ २० ॥ [ઉત્ત॰ અ॰ ૩૬, ગા॰ ૧૦૮–૯ ]
તેજસ્કાયિક જીવે એ પ્રકારના છેઃ સૂક્ષ્મ અને માદર. તેના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે.
જે માદર પર્યાપ્ત તેજસૂકાયિક જીવા છે, તે અનેક પ્રકારના કહેલા છે. જેમ કે-અ’ગારા, ચિનગારી, અગ્નિ, શિખા, જવાલા વગેરે.
વિ- અહી વગેરે પદથી ઉલ્કા, વિદ્યુત તથા અગ્નિમય બીજા પદાર્થોં પણ સમજવા. સૂક્ષ્મ તેજસ્કાયિક જીવ પૃથ્વીકાયિક સૂક્ષ્મ જેવા જ સૂક્ષ્મ છે અને તે સકલ લેાકમાં