________________
૧૨૮ વાયેલન્સ ને સિદ્ધાત કહેવામાં આવે છે, તેના પર સમસ્ત માનવજાતિના આશીર્વાદ મળે તેવા મહાન નૈતિક જગતને મજબૂત પાયો નાખી શકાય એમ છે. પપ ડે. મેથ્ય મેક-કેય
He has left the method of soul-realisation to all the world.
મહાવીર સમસ્ત વિશ્વને માટે આત્મસાક્ષાત્કારની પ્રક્રિયા મૂક્તા ગયા છે. ૫૬-ડો. આલબર્ટી પિચ્ચી
The teachings of Mahavir sound like the triumphant song of victorious soul.
મહાવીરને ઉપદેશ એક વિજયી આત્માના મસ્ત ગાન જેવો લાગે છે. પ૭–ડે. ફડી બેલીની ફિલીપી
All Mahavira's life bears the marks of virya; vigour against the opponent leaders, against the self-indulgent and false ascetics of his own Order, against Himself in order to set up severity of penance. And his virya at last succeeded in instituting a durable system of religion, based on Truth and Ahimsa, which baffles time. Rightly then was He styled Vira and Jina; the Hero, the triumphant One.
મહાવીરના સમસ્ત જીવન પર વીર્યની છાપ અંકિત થયેલી છે. તેમણે આ વીર્ય અર્થાત સામર્થ પ્રતિસ્પધી ધર્મપ્રચારકે સામે,