________________
૧૧૮
અહિંસાની વિચારધારાથી આજે જે પ્રાણીઓની હિંસાનું તાંડવ ખેલાય છે અને લેહીને વ્યાપાર થાય છે, તે અટકશે.
અહિંસાથી પ્રેમની ભાવના વધશે અને માનવ મૂક પ્રાણીને મિત્ર બનવા પ્રયત્ન કરશે.
પણ આ વિચારધારાને પ્રચાર એ દૂર દૂરના સીમાડા સુધી કરશે કોણ?
પિતાના નાનકડા વર્તુલની મહત્તામાં મહાલનાર? પિતાની પૂજાઓમાં જ મગ્ન થઈ વિશ્વની આ કટોકટીભરી પરિસ્થિતિ સામે ઉપેક્ષા કરનાર ? ના, એવાથી કંઈ જ નહિ બને.
જેના લોહીના અણુ અણુમાં પ્રભુ મહાવીરના આ વિચારો રમતા હોય, દુનિયાનું દર્દ અને હિંસા જોઈ જેની ઊંધ જ ઊડી ગઈ હોય, પ્રાણીઓને આ સામૂહિક સંહાર જોઈ માત્ર વાતો કે ભાષણોથી નહિ, પણ કંઈક સક્રિય કરવા જે સમર્પિત થઈ જવા તૈયાર હોય, તેવો આત્મા જ આ વર-વચનામૃતના છાંટણાંથી સળગતા વિશ્વને શાન્તિ અને શાતા આપી શકશે. ૨- આચાર્યશ્રી તુલસીજી
भगवान् महावीर निर्वाणवादियों में श्रेष्ठ थे । उनका निर्वाण है - आत्मा का पूर्णोदय ।
भगवान महावीर अनन्त-चक्षु थे। उन्होंने सत्य को अनन्त दृष्टियों से देखा । अनन्त सत्य के लिए एकान्त दृष्टि पर्याप्त नहीं होती । भगवान् ने कहा-अनन्त को अनन्त से देखो, फिर वही दिखेगा जो जैसे है।
भगवान् महावीर स्याद्वादी थे। उन्होंने कहाअनन्त विचार हैं और उनकी अभिव्यक्ति के लिए अपार