________________
૧૧૫
તીર્થંકર બન્યા તથા ધર્મશાસનની સ્થાપના કરીને અનેક ભવ્યાત્માઓના તારણહાર બન્યા. તેમનાં ચરણે મારું શિર વારંવાર ઝુકે છે. ૧૭–શ્રી વિજયલક્ષ્મણસૂરિજી મહારાજ :
ભગવાન મહાવીરનું જ્ઞાન અલૌકિક અને પૂર્ણ હતું. ભગવાન મહાવીરનું જીવનદોષરહિત અને તદ્દન શુદ્ધ હતું. ભગવાન મહાવીરતું ચારિત્ર અહિંસાના ઉત્કૃષ્ટ આદર્શને વરેલું હતું. તેમાંથી આજની પ્રજાને ઘણું ઘણું શીખવાનું મળે તેમ છે. આજે જગતમાં ચારે બાજુ વેર-ઝેર અને સ્વામય કુટિલતાને જે પ્રચંડ અગ્નિ ભભૂકી રહ્યો છે, તે શ્રી વીર પરમાત્માના વચનરૂપી અમૃતનેા છંટકાવ થવાથી જ શાંતિ ધારણ કરશે. જગતના સર્વ જીવા સાથે મૈત્રી રાખવાને ઉચ્ચતમ આદર્શ રજૂ કરનાર તથા ગુણાનુરાગની પરમ હિમાયત કરનાર એ જગદ્ગુરુ જગદ્ય પરમાત્માને મારી કેાટ કૅટિ વંદના હો. ૧૮-શ્રો વિષયઅશ્રુતસૂરિજી મહારાજ :
યજ્ઞઆદિના વ્યાજે હિંસાવાદ યારે ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરીને ભૂમિને ક્ષારમયી ને રલિપ્તા કરી રહ્યો હતેા, ત્યારે અહિ સાવાદના અમૃતરસનું સિંચન કરીતે ધર્માંરામ-ધમ બગીચાને નવપલ્લવિત કરનાર હે મહામાહણ !
મહામેાહ જ્યારે એકાન્તવાદનું સમાહન જન્માવીને ધસામ્રાજ્યને શત ખંડમાં વિભકત કરી રહ્યો હતા, ત્યારે અનેકાન્તવાદના દૃઢ સૂત્રથી તેને સબદ્ધ અને સુશ્લિષ્ટ કરી એકછત્ર – અખંડિત આજ્ઞા પ્રવર્તાવનારા હૈ સન !
-
પરિગ્રહના ગ્રહથી પરિપીડિત પ્રજાને અપરિગ્રહના–મુક્તિના આહ્લાદને અનુભવ કરાવી અપરિગ્રહીની મહત્તાનું સ્થાપન કરનારા હૈ મહાવીર્ !
– વિશ્વને વશ કરવું હેય, વિશ્વ પર સત્તા જમાવવી હોય
-