________________
ભગવાને ગસાધના શરૂ કરી ત્યારે એક વસ્ત્ર અંગ ઉપર હતું, પણ તે જ દિવસે સેમ નામના બ્રાહ્મણે “કંઈક આપ” એવી માગણી કરવાથી એ વસ્ત્રને અધે ટુકડે આપી દીધું હતું. બાકી રહેલું અધું વસ્ત્ર લગભગ બાર મહિના પછી નદીના કિનારે એક કાંટાળા વૃક્ષમાં ભરાઈ ગયું હતું. એ વસ્ત્ર પાછું લેવાની વૃત્તિ તેમને જાગી ન હતી. ત્યાર પછી તેઓ અલક દશામાં એટલે વસ્ત્રરહિત અવસ્થામાં જ રહ્યા હતા. અહીં નોંધપાત્ર વસ્તુ એ છે કે તેમણે નાની સરખી લંગાટી પણ પિતાની પાસે રાખી ન હતી. લગેટી હોય તે તેને સાચવવી પડે, છેવી પડે અને બદલવી પણ પડે, એટલે ભગવાને એ ઉપાધિમાંથી દૂર રહેવામાં જ શ્રેય માન્યું હતું.
ભગવાને કમંડળ, તુંબડી કે કઈ કાષ્ઠપાત્ર પણ પિતાની પાસે રાખ્યું ન હતું. અન્ય શબ્દોમાં કહીએ તે તેઓ કરપાત્રી બન્યા હતા અને પોતાના હાથમાં જ આહારપાણી ગ્રહણ કરી તેને ઉપગ કરી લેતા હતા.
" ભગવાને કઈ ધૂણી ધખાવી ન હતી, પાસે ચીપિયે કે એવું કોઈ સાધન રાખ્યું ન હતું કે શરીરે ભભૂતિ લગાવી ન હતી. તેઓ અહિંસાના પરમ ઉપાસક તરીકે પૃથ્વીને બદતા નહિ, સચિત્ત જળને સ્પર્શ કરતા નહિ, અગ્નિ પ્રકટાવતા નહિ, વીંઝણું વગેરેને ઉપયોગ કરી પવન ખાતા નહિ, તેમજ લીલી વનસ્પતિને કે ધાન્ય-બીજ વગેરેને સ્પર્શ