________________
१००
उमटति त्यांतुनि मधु मंजुल स्वर। आकर्षति भविमानसमंदिर ज्ञानविमल रव जन्मति गंभिर । वीरवाणीचे ॥वाहती०॥२॥ नृत्य करिति हर्षे अति सुंदर । ताल-स्वर-लयबद्ध मनोहर । भविकमयूरमन प्रफुल्ल सत्वर । ज्ञानगंगेचे ॥वाहती०।।३।। करिती निमज्जन वारितरंगों । प्रतिपदि होती शुद्ध निजांगीं। संतमनीचे भाव सुरंगी। वीरवचनांचे ॥वाहती०॥४॥ अशीच राहो वृत्ति ममांगीं । कधि न सरोती भावतरंगी । तव वचनामृतिं रत गौरांगी । बोध तृप्तीचे ॥वाहती०॥५॥ नय-निक्षेप-तरंगित तटिनी । तृप्त होति जलबोध प्राशुनी । पुलकितांग होती मनिं जाणुनी । प्रबुद्धचि साचे वाहती०॥६॥ संशयबुद्बुद मनि जे उठती । ज्ञानगुणे ते सहजचि फुटती । आत्मबोध आत्म्यास पाहती । वीर वाणीचे वाहती०॥७॥ स्वयं तरुनि जगतास तारितो । जन्म-जरा-मरणासि वारिती । सुलभ कुशल धर्मासि बोधिली । शुद्ध धर्माचे ॥वाहती०॥८॥
વીર પ્રભુનાં વચનો રૂપી અમૃતનાં ઝરણાઓ વહી રહ્યાં છે ! એ ઝરણાઓમાં નયના તત્વોના તરંગો જે ગુણને કરનારા છે, તે ઉછળી રહ્યાં છે. એ જાણે રત્નના સુંદર કકડાઓ હેય એવા જણાય છે, અને એ બધા મળી એક કલાકૃતિપૂર્ણ જ્ઞાનરૂપી પાણીનું મંદિર બનેલું છે.
એ પાણીના પ્રવાહમાંથી ઘણા મીઠા અને મંજુલ ધ્વનિ નીકળી રહ્યા છે, અને એ ભવ્યજીવોના મનરૂપી મંદિરનું આકર્ષણ કરે છે. વળી તેમાં વીરવાણીના ગંભીર અવાજ જન્મે છે.
તેથી ભવ્ય રૂપી મયૂર પ્રફુલ્લચિત્ત થઈ હર્ષથી નાચે છે. અને તેમાં આનંદથી તાલ, સ્વર અને લય મેળવી દે છે. એવા જ્ઞાનગંગારૂપી વીરવાણુનાં ઝરણાઓ વહે છે.