________________
૭૮
શમણવર્ગમાં કેટલાક કેવળજ્ઞાન સુધી પહોંચ્યા હતા, તે કેટલાક મનના ભાવે જાણવા સુધી, દૂરસ્થ વસ્તુનું દર્શન કરવા સુધી, તેમજ શરીરને નાનું-મોટું કરવાની શક્તિ સુધી પહોંચ્યા હતા. આ પરથી ભગવાને સ્થાપેલા શ્રમણવર્ગમાં ગસાધના કેટલી વિશદ અને વિપુલ હશે, તેને ખ્યાલ આવી શકે છે. માર્ગમાં કેટલાક સમર્થ વાટીએ પણ હતા, જે ધમસબંધી વાદ કરી લોકેને તેનું સાચું સ્વરૂપ સમજાવતા હતા.
શ્રમણોપાસક વર્ગમાં મગધરાજ શ્રેણિક, તેમને પુત્ર અજાતશત્રુ કેણિક, દશાર્ણ દેશને રાજા દશાર્ણભદ્ર, અપા પાપુરીને રાજા હસ્તિપાલ તથા જ્ઞાત, કિછ અને મલ્લગણના લગભગ બધા રાજાએ ક્ષત્રિય હતા. આનંદ, કામદેવ, ચૂલણિપિતા, સુરદેવ, ચુલશતક, કુંકેતિક, સાલપુત્ર, મહાશતક, નંદિનીપ્રિય, સાલિહીપિતા વગેરે અનેક ધાકૃબેર વૈ હતા. આ રીતે બ્રાહ્મણે અને શુદ્ર પણ ઘણુ હતા.
શ્રમણે પાસિકાને વર્ગ ઘણે માટે હતા. તેમાં યંતી, સુલસા વગેરે વિદુષી સન્નારીઓનો સમાવેશ થત હતા.
૧૫-નિર્વાણપ્રાપ્તિ ભગવાન મહાવીરે ત્રીશ વર્ષ સુધી ભારતના જુદા જુદા ભાગોમાં પરિભ્રમણ કરીને પ્રભાવશાળી પ્રવચને દ્વારા - ખૂબ જાગૃતિ આણી અને વિવિધ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ