________________
૩૭
(૩૪) બીજી સંખ્યાબંધ ભૂ આ પ્રે. પિતાના અંગ્રેજી ભાષાતરમાં કરે છે, તેને સહજ નમુને જુઓ :
(ક) સૂત્ર પહેલામાં જ ચાર તાત્વિક ભૂલો છે –“અorigવામä ' માં અનાદિ એ સંગ લેવાને છે, ત્યારે પ્રો. અનાદિ કર્મ કહે છે. તે ખોટું છે. જૈનમતે કોઈ કર્મ અનાદિના છે જ નહિ. પણ આત્મામાં કમને સંબંધ એટલે કર્મવાળાપણું અનાદિનું છે.
(ખ) “સુણાનુવંધીને અર્થ દુ:ખ તરફ દોરે છે લખે. એ માટે છે, કેમકે એ અર્થ તે બીજા તુલકટમાં આવી જાય છે. તેથી ત્રીજી વાત કઈ ? સાચે અર્થ “દુઃખની પરંપરાં (Series) ચલાવે છે” એ છે. કેમકે “અનુબંધ બંધની પછી બંધ' સંસાર એકવાર દુઃખોત્પાદક પછી પણ દુખત્પાદક છે.
(ગ) તરણ વિવારસાઇrfમાં વિપક તથાભવ્યત્યાદિને કહ્યો છે, પણ પ્રો. “પાપકર્મોને” વિપાક લે છે, તે ખોટું છે. કેમકે પાપકર્મ એની સ્થિતિ પૂર્ણ થતાં સ્વત: પાકે છે. વળી અહિં બતાવેલ ચતુર શરણગમનાદિ સાધને એને પકવી શકે નહિ. તથા તરણ એ એ. વ.માં છે.
(ઘ) “જિ” એટલે સંલેશ. એ જિનાગમ–પ્રસિદ્ધ શબ્દ છે, એને અર્થ કષાયની તીવ્રતા થાય છે. પ્રા. તેને દુઃખ એ અર્થ કરે છે, તે પેટે છે. કેમકે માત્ર દુ:ખમાં જ નહિ, પણ સુખમાંય ઘણીવાર જે ગુસ્સે અભિમાન, માયા, તૃષ્ણ વગેરેની તીવ્રતા સંભવે છે, તે પણ સંશ છે.
(ડ) બીજા ફકરામાં “અનુત્તર ગર્વમા'થી અનુત્તર એટલે સર્વશ્રેષ્ઠ એ. પુણ્ય સંભ્રાર એટલે પુણ્યને પ્રાગ્લાર, જે તીર્થકર નામકર્માદિ, તે લેવાનું છે. તે શ્રી અરિહંત પ્રભુનીજ ખાસ વિશેષતા છે. તે ન સમજી છે. સામાન્યથી સર્વશ્રેષ્ઠ પુણ્યોના સમૂહ લે છે. વળી આમાં પુણ્યને અર્થ ગુણ કર્યો તે પણ ખરે છે.
(ચ) ત્રીજા ફકરામાં કેવળજ્ઞાનને અર્થ “સર્વવિષયનું જ્ઞાન-અનંત જ્ઞાન એ થાય છે. એની જગ્યાએ પ્રો. “ખામી વિનાનું જ્ઞાન” એ.