________________
થઈ શકે, તે અસતની ઉત્પત્તિ કેમ ન થાય ? આ અર્થ પ્રો. ન સમજી શક્યા, તેથી એમણે “ર તુજેન રૂપઃ' એમ ખોટો પદચ્છેદ કર્યો અને “સંસારના વિનાશથી મોક્ષ ઉત્પન્ન નહિ થઈ શકે એ અર્થ કર્યો, એ ને કેટલો કરુણ અબાધ!
(૨૯) “હું “ નાવિમાન મ ત ત એમ લગાડવા ધારૂ છું” એવું કહેતાં પ્રહની ખ્યાલ બહાર એ લાગે છે, કે ઠેઠ “ન મામા રિદ્ધિથી માંડીને પ્રશ્નોત્તરોજ શરૂ થાય છે. જુઓ આ વિવેચન ગ્રંથ. ત્યાં માત્ર અહીંજ “તિ રે' શું કામનું ?
(૩૦) પ્રાનિરાધારેડન્વયઃ કૃતા નિગેન” ઈત્યાદિ ખાસ સ્પષ્ટ કરવા યોગ્ય સ્થળો ન સમજી શકવાથી ચર્ચવું છોડી દે છે, એ એમને માટે શેભાભર્યું બન્યું છે. એવું એ સર્વત્ર કર્યું હેત તે વધુ શોભાભર્યું થાત.
(૩૧) “રમવા સત્ર શાત” અહીં ભવ્યોની અનંત સંખ્યા સમજાવવા ત્રણે કાળના આઠમે અનંતે રહેલા સમય (અવિભાજય સૂક્ષ્યકાળ)ને દષ્ટાંત તરીકે લીધા છે. પ્રો. આ જિનાગમ–પ્રસિદ્ધ વાત પણ ન સમજ્યા. તેથી ટીકા કરતાં સારે અર્થ બતાવવા “સમયાત પદ કલ્પી, “શાસ્ત્રથકી” એવો અર્થ કરવા ગયા. પણ તેથી તે જ્ઞાત૬ એટલે દૃષ્ટાંત તે કર્યું, એ કહેવું રહી ગયું, એ ન સમજ્યા. જ્ઞાતમ્ એટલે જાણેલું છે એ અર્થ પણ સંગત નથી. કેમકે સમયાતની પૂર્વે “તિ પદ નથી.
(૩૨) અભવ્ય કરતાં મેક્ષે કદી ન જવાવાળા ભવ્યમાં શું તફાવત ? એના સમાધાન માટે ગ્રંથમાં ગાંઠાળુ કાષ્ટ અને પડી રહેલું શુદ્ધ યુગ કાષ્ઠ એને દૃષ્ટાંત તરીકે લીધા છે. પણ એ ન સમજવાથી સમાધાન તરીકે ત્યાં લખે છે કે ઘણા યોગ્ય કાષ્ઠ પ્રતિમા બન્યા વિનાના રહે છે!
(૩૩) અંતે જિનાજ્ઞા કોને આપવી એના પ્રસંગમાં છે. જે કહે છે કે અયોગ્યને દીક્ષા ન આપવામાં એનું હિત છે. તે કથન તદ્દન અધુરું છે. કેમકે અહિં તે દીક્ષા જ નહિ પરંતુ કોઈ પણ જિનાજ્ઞા અયોગ્યને ન આપવાનું ફરમાન છે.