________________
(૧૯) શાસ્ત્ર આપેલી છુટને અત્યારે ઉપયોગ કર્યા વિના નહી ચાલતાં આશ્રય લેવામાં આવ્યું હતું.
અહા !!! ઇશ્વરની શું ઈચ્છા છે ? વો જાના િતો પણ દેવને હાથે શું થવાનું છે તે મનુષ્ય જાણી શકતાં નથી, એક ક્ષણ પછી ભાઈ પુરૂષોત્તમનું શરિર કાંઈ જુદાજ અનુભવનું દર્શન કરે છે. અને તે ઉભયરિયાએકતે જેને અવલંબન ઉપર, જેના આશ્રય ઉપર, જેના ભરોસા ને મદદના આધારે ગએલા તેજ સભાગ્યવતી ભગિનિ સાંકળી બિચારી ન્યાર્થિવશ, આતિથ્ય સત્કાર કરવાને લાચાર, કાંઈ પણ શારિારક મદદ કરવાને પરાધિન અને વ્યાધિના પરિબળથી ચિન્તાગ્રસ્ત, અને બીજી તરફ, ભાઈ પુરૂષોત્તમના પિતાના જ શરિ રને વ્યાધીને અનુભવ થે, તે ત્યાં સુધી કે છેવટ છેડા સમયમાં એટલે સુધી દર્દીનું સામ્રાજ્ય થયું કે આ શરિર એક ક્ષણ પણ આ જગતની લીલાની હવા લેશે કે કેમ? એ માટે સંબંધીઓ વિચાર નિમગ્ન થયા. યથાયોગ્ય ઉપચાર કર્યા. ભયંકર સ્થિતિમાં કશું સુઝે નહીં અને દરેક ઔષપચાર જોઈએ તેટલા અને બની શકે ત્યાં સુધી કયા છતાં અને યોગ્ય હકમત ચલાવ્યા છતાં દર્દની શાંતિ જોવામાં ન આવતાં છેવટ તૈચ ફિવિ દૈવ ઉપર વિશ્વાસ રાખવામાં આવે, તો પણ ગમે તેવું છતાં અને ધર્મજ સહાયક છે એવું ગણી પૂજે પાપનાતિ એ વિચારે ધમ ધ્યાન પણ કરી ચુકયા. અને હવે ભાઈ - રૂત્તમનું આ ક્ષણભંગુર શરિર આ પંચમહાભૂતથી સંગ્રહિત કરેલું શરિ એક ક્ષણપછી આ અસાર સંસારનો ત્યાગ કરશે એટલી જ રાહ જોઈ સાળાઓ બેઠાં છે. પરંતુ દેવ નાંખે છે ત્યારે તેની સીમા નથી હોતી, તેને આ પ્રત્યક્ષ દખલે છે. જુઓ, આવા મહાન દુઃખદ સમયમાં એ ઓર્ડર થયે કે મરકીવાળી હવામાંથી આવનારા લોકોને શહેરમાં રહેવા આપવા નહી અને તેથી આ ભાઈશ્રી આવી સ્થિતીમાં અહીં આવેલા હોવાથી તેઓને પણ રાજ્યદંડની આજ્ઞા અનુસાર શહેર છેડવા ફરમાન થયું. લાચાર -સત્તા સામે લાચાર– આવી સ્થિતી તરફ કેણ દયા લાવે ? કેને અરજ કરવી? કેઈ સાંભળે નહીં, મરકીથી સૈ બહે, કેઈ હીમ્મત કરે નહિ. ઠીક છે, કોઈ ચિંતા નહી. ઈશ્વર કરે તે ખરૂં ગાડી કરી. પ્રાતઃકાળ પહેલાં પાલિતાણા છોડયા સિવાય ઉપાય નથી. પરિણામે
બ્રાàમહતે પવિત્ર પાલિતાણાને અનિચ્છાપૂર્વક ત્યાગ કર્યો. ગાડમાં વાસ કર એ પણ આપણ નાયકને તે મહાન દુષ્કર હતુ, પાદ છતાં નિષ્પાદ હતા. તમામ ઈન્દ્રીયે છતાં તેથી રહીત હતા. એટલે સ્વતઃ ગાડીમાં બેસવા તેઓ બીલકુલ અશકત, આવી શરિરિક સ્થિતીમાં અજેની મદદથી ગાડીમાં બેઠા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com