________________
( ૧૮ )
સંવત ૧૯૫૭ ના કાર્તિક માસના ગર્ભ સમયમાં કાણુ જાણે કેના દોષ વડે પ ભાવનગર જેવા વિશાળ અને ભુખ્ય શહેરનું મરકીએ દન લીધું.
दुरे पसंग द्रष्टवा श्रुत्वा वा सागर ध्वनी, विलयं यांति पापौघा सिंह द्रष्या म्रगाइव.
ઉપરના અનુષ્ટુપ માત્ર એક દ્રષ્ટાંતને નિશ્ચય કરવા માટે અપાયેલ છે, એટલે કે જેમ સિંહના દૂરના દર્શન માત્રથી મૃગલાંએ નાશી જાય છે. અને જેમ રત્નાગર સાગરના ધ્વનિના શ્રવણ વડે જેમ અસંખ્ય પાપેથી નિવૃત્ત થવાય છે. (પાપ ભાગી જાય છે) તેવી રીતે ભાવનગરમાં મરકીબાઇના પ્રવેશ માત્રના શ્રવણુ માત્રથી શહેરના મનુષ્યા પોતના ધન, માલ, મેડી મહેલ અને પ્રીય વસ્તુઓના ક્ષણ માત્રમાં ત્યાગ કરી પલાયન કરવા લાગ્યા. કાળના વાતા સુગ્ધાટાના ઉપવનમાં ખાટી હિમ્મત કરી શિરરને નાશ કરવાનું સાહસ ન કરવું એમ ભાઇ પુરૂષાત્તમે વિચાર્યું ત્યારે અત્યારે અનાયાસે એકદમ ઉચાળા લખાચા ઉપાડી કેાના દ્વારને આશ્રય લેવા? ગમે તેમ થાય તોપણ ભાવનગર તે પ્રતિ દિવસે મરકીના, એર વધારે ઝપાટામાં ઝ ંપલાતુ જતું હાવાથી તેના ત્યાગ કર્યા વિના ચાલે તેવું નહોતુ, આટલેથી તે ખસ નહિ; પરન્તુ બીજે સ્થળે પણ આવી હવામાંથી આવનાર માણસને શહેરમાં અગર ગામમાં દાખલ થવા તેને સ્થાનાધિપા તરતું સખ્ત અનાજ્ઞા અને વળી મરકી ખાઇએ ભાવનગરને સ્વાશ્રયે લીધાના વર્તમાન ચતુર્કીસે વ્યાસબ્ય થએલા હોઇને કોઇ પણ સ્થળે ગુપ્તરીતે પણ પ્રવેશ કરી શકાય તેવું નહતું. વળી આવા મદેશમાંથી આવનાર માણસ સાથે બીજો ગમે તેવા સ્નેહી સંબંધી કે કુટુમ્બી હેય તદપિ તેના તરફ બિલકુલ દયાની લાગણી ધરાવાતી નહાતી અને જાણે આપણેજ અત્યારે તેનાં દર્શન માત્રથી કિવા સ્પર્શ માત્રથી કાળના ગ્રાસરૂપ થઇ જશું તે ! આવા મહાન ભચવડે લોકેા આશ્રય આપતાં, પણ કલેશ વશ વર્તતા હતા. આવા દુઃખદ સમયમાં કયાં જવું! એ મહાન વિચાર, ખેર અંતે એમ યું કે “એક પથ અને દો કાજ”. ભગવાનનું શરણ અને કુટુમ્બીના આશ્રય વિના અત્યારે બીજી કશું કબ્ય નથી, માટે એકદમ આંહીથી પાલીતાણા જવું વધારે અનુકુળ જણાયું, પાલીતાણામાં મેન સાંકળીને ત્યાં આશ્રય લેવા–નહી ને ક ંઇ થાય તાપણ ચિન્તા નહીં, ભગવદ્યામ અને સબંધીઓની હાજરી એટલે નિશ્ચિત, આવા છેવટના વિચાર સુધી મન પહેાંચી વળેલુ હતુ, બેન સાંકળીને પાલીતાણામાં વરાવતી હોવાથી તેણીનું ત્યાં શ્વસુરગૃહ હતુ, જો કે તેમનેા આશ્રય લઇ તેમના ગૃહનું જલપાન માત્ર પણ લેવું એ શાસ્ત્ર વિરૂદ્ધ હતુ, તેપણુ આપત્તિ કાળે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat