________________
( ૧૬ )
સ. ૧૯૫૨ની સાલમાં અલખેલી મુમ્માદેવી–મે હમયી–( મુંબઈ ) નગરીનુ' દર્શન કરવા વૃત્તિ દોડી અને તે અનુસાર મુખઇ ગયા. આ શહેરની ભવ્યતા—સાદ તા અને સ્થિતિ રીતી જોઇ તા દરેક મનુષ્ય પ્રવૃત્તિ પરાયણ જોઈ પોતે પણ મેાટા સાહસમાં ઉતરવા ઇચ્છા કરી અને તેને પિરણામે ભાવનગરમાં છાપખાનું કરવા ધાર્યું, આ વક્તે ભાવનગરમાં છાપખાનાના ધારા-ધરણા ચાને (Press Acts) નહાતા તેથી રાજ્યસત્તાને અરજ હેવાલ કરી તેવી પરવાનગી મેળવવા ગયા, પરંતું કોઇ પણ કારણે અરજ નામંજુર થઇ અને પ્રેસ કરવાની પરવાનગી મલી શકી નહી ભાઇપુરૂશાત્તમ પેાતાના નિશ્ચયમાં અધીક બળવાન અન્યા. નામજીર થએલી અરજી ઉપરના શેરાથી મન જરા કલેશવાળુ થયું. અધિક પુરૂષાર્થ કરવા અન્તઃકરણ દોરાયું અને આ એકજ શેરાથી શાંત ન થતાં તે ઉપર ક્રી નામદાર મહારાજા શ્રી હજુર અરજ કરવાનું સાહસ કર્યું અને પરિણામે જય મેળવ્યેા. સ. ૧૯૫૨થી સ. ૧૯૫૫ના સમયમાં જુદાજુદા પ્રસ`ગે!–યવહાર અને છુટક છુટક ધંધા રાજગાર અને મનેચ્છ પ્રવૃતિ કરી અને છેવટે જ્યારે આહી. ભાવનગરમાં છાપખાનું કરવાની પરવાનગી મળી ત્યારે સ. ૧૯૫૬ના આસેા શુદ ૧૦ વિજયાદશમીના જગન્યમાન્ય તહેવારના રાજ મુદ્રાલયનું દ્વાર હંમેશ માટે ખુલ્લુ કર્યું...દરેક કામ કરવામાં મનુષ્ય માત્રને જેમ પૈસાની જરૂર પડે છે તેવી રીતે ભાઈ પુરૂÀાત્તમને પણ પડે એ સહજ સામાન્ય વાત છે. પરંતુ અવલોકન ઉપરથી જણાય છે કે આ કુટુમ્બની આર્થિક સ્થિતિ બહુ સ્તુતિપાત્ર નહતી, છાપખાનું કરવામાં સાધારણ પણ સારી રકમની ચેાગ્યતા હોવી જોઈએ. પરંતુ ભાઇ પુરૂÀત્તમ પાસે તે વખતે કાંઈ હિંમ્મત થઈ શકે તેટલુ મળ ન હોવા છતાં હિમ્મત કરી પેાતાના નિશ્ચયને અડગ રહેવાને આગ્રહ તેમણે છેડા નહિ. આ વક્તે શેઠ ભાઇચદ દામેાદર અને શેઠ પરમાનદ કેસરી જેવા સ-હદય સ્નેહીએની કીમતી સલાહ, તેએના આશ્રય અને દરેક પ્રસંગે તેઓના પરિશ્રમને માટે ભાઇપુરૂશેત્તમ અદ્યાપિ ઉપકારી છે. સુન્મિત્ર તરિકેના સમ્પૂર્ણ લાભ આપવામાં અને બની શકે તેટલી તનની-મનની અને ધનની મદદ આપવા માટે પણ ઉક્ત મિત્ર વર્ગ પાછા હઠયા નથી. એ તેમની હૃદય વિશાલતા-પવિત્ર સ્નેહ અને કરૂણાજનક પ્રીતિના વિસ્તરણમાં ઉતરી શકાતુ નથી, આ ઉભય મિત્રાની પવિત્ર અનુમતિ-સાચી સલાહ-અને બતાવેલા સરલ માર્ગ ઉપર ગમન કરતાં ભાઇ પુરૂષાત્તમને એજ દૈવી ઉપર આપણે અત્યાર સુધી અવલોકીએ છીએ એ સાળી ઉપકાર તીયુત્ શેઠ ભાઇચ દામેાદર અને શેઠ પરમાનદ કેસરીનેજ ધન્યવાદ અપાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com