________________
(૧૭)
अनुष्टुप् उत्सवे व्यसने चैव, दुभिक्षे शत्रु विग्रहे, राजद्वारे श्मशानेच, य स्तिष्ठति स बान्धव.
સાહિત્ય વર્તમાન કાળની ચમત્કૃતિ આપણે સા અનુભવિએ છીએ કે ગમે તે સ્નેહ સંબંધ હોય તદપિ આથીક મદદ કરતાં દરેકનું મન સંકેચ વૃત્તિને પ્રાપ્ત થાય છે. જોકે શારિરિક અને માનસિક શ્રમના ફલનો ભોગ આપવા સઘળા તૈયાર હોય છે, પરંતુ જ્યાં માત્ર આર્થીક અવલંબનની અગત્યતા હોય છે ત્યાં પૂર્વોકત ઉભય પ્રકારના શ્રમના ફલની આવશ્યક્તાજ નથી. સઘળી રીતે નિરાશ, નાસીપાસ અને નિરાવલંબનિય સ્થિતિમાં પોતાના બાહને આશ્રય આપી ભાઈ પુરષોત્તમની ઉન્નતિને પ્રકાશ આગળ ઉપર પ્રજવલિત કરવા અને તે પોતે સ્વતઃ નિરક્ષણ કરવામાં ઉઘુકત થવું એ આજ તે કઈ સામાન્ય સ્થળેજ અનુભવગોચર થાય છે કે જે પ્રવૃત્તિ કરતાં સહોદર બાંધવ પણ સહેજ સંકેચ ધરે છે, તે સામે આ ઉભય મહાત્માઓનાં નિર્મળ નેત્રમાં વાસ કરી રહેલા પ્રેમના ફળદ્રુપ વક્ષના સ્વાદિષ્ટ ફળેનો અદ્યાપિ આસ્વાદ લઈ આ શરિરને, કુટુમ્બને અને યથાપ્રાય સંબંધીઓને નિર્વાહ ચલાવવામાં આવે છે.
સં. ૧૯૫૬નું સ્મરણિય વર્ષ લગભગ સમગ્ર ભારતવાસિ જનના બહુ કડવા અનુભવનું અને તેનું સ્મરણ માત્ર ત્રાસનો અનુભવ કરાવનારૂં છતાં એવા વર્ષમાં ભાઈ પુરૂત્તમે મહાન કટે આ મુદ્રાયંત્રને જન્મ આપવાનું સાહસ હસ્તગત કર્યું હતું કારણ કે જયાં ઉભયપાર્થ બળવાન સ્તંભનું અવલંબન હોય ત્યાં પ્રશ્ન જ શું રહે છે. ભાવાર્થ એ છે કે આવા દુષ્કાળ જેવા દુઃખદ સમયમાં પણ જેઓ અન્તઃકરણ પૂર્વક મદદ કરવા ઈચ્છે છે તેઓજ કરી શકે છે. આ દાખલ ખરેખર નેધ કરવા ગ્ય અને અન્યને સ્મરણમાં રાખવા યોગ્ય છે સં. ૧૯૨૬ને સમય એ હતું કે બાપ દીકરાને, અને પતિ પત્નિનો ત્યાગ કરી, ચાલ્યા જતા હતા. તે સમય ખર્ચ કરી દ્રવ્યાત્મભેગે ભાઈપુરૂષોત્તમને નિર્ગમન કરાવે છે. એ કંઈ થડે ઉપકાર નથી. પરતુ–
હુન્નર કરે હજાર ભાગ્ય બીન મલે ન ડી.” 1 હમેશાં કહેવત છે કે સારા કામમાં સો વિઘ; એ પ્રમાણે મુકાયંત્રના જન્મને હજુ કાંઈ પણ સમય થયું નથી તેટલામાં તે એટલે માત્ર ૩૦ દીવસ દરમ્યાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com