________________
(૧૫ )
પુરૂષ વમાં આપણા કથનાક્ત નાયક શિવાય બીજુ કાઇજ નહી, વ્યવહારના અનેક પ્રકારના ખેાજાઓને પાતે જો કે પહેાંચી વળતા હતા છતાં ગૃહ સાંસારિક ઉપાધિથી અદ્યાપિ મુક્ત હતા. એટલે જેટલે દરજ્જે તે સ્વતંત્ર હતા. તેટલે દરજ્જે પીતાશ્રીના પરલેાકગમને તેને પરતત્ર મનાવ્યા. વ્યવહારની ઉપાધિ કેવા પ્રકારની છે. તેમાંના અમુક અંશનું ભાન થવાના સમય હવે આજથી પ્રાપ્ત થયા છે. જુદા જુદા ગામ ધામને અનુભવ, પરદેશ પટણ, ફિમની ઈચ્છા પૂર્વક વ્યવસ્થિતિ આદી ધર્માંનું આચરણ અદ્યાપિ સ્વચ્છ ંદ રીત્યા હતું. પરંતુ હવે તેા સઘળુ સ્વમવત્ થશે. મનના વેગને, મનની ઈચ્છાઓને, મનના વ્યભિચારને અને મનના સંકલ્પ વૈકલ્પિક તરંગાને હવે તો ધૈય રૂપી મહાન શૃંખલાથી બન્ધન કરી હૃદય રૂપ વિશાળ અને કાઠિણ્ય લેાહ શલાકાથી જોડાણ કરવાના સૂ ઉદ્દય થય ચુકયે છે, આવા અનેક તરંગ સમુદ્ર સ્થિત વહાણના ઘાટ ઘડતા જતા હતા. તે સર્વને દબાવી વાસ્તવીક કન્ય છે તેજ મજાવવાના
હિ...ચાળા સમાન મનમાં હવે પોતે પોતાને શું પાયા ઉપર આરોહણ કરે છે. મૃત્યુને અંતે વ્યાવહારિક ધમે અનુસાર શિષ્ટજના કાટુમ્બીઓને આંહી તરફના વ્યવહારને સાચવી ઉત્તરકાર્ય આદિનુ સમાપ્ત કરવું અને તત્પશ્ચાત ફ્રી ઉદ્યમ વિના પુરૂષોને અન્ય કબ્ય નથી એ સિદ્ધાંત સમજાયા. પરંતુ આ સાથે હજી એક વ્યાધિ તે ખરેખર વ્યાવહારીક રીતે માતૃ પિતૃને હાવા જોઇએ, તે આજથી ભાઇ પુરૂથ્થોત્તમને પેાતાને સ્વાધિન થયા. અને તે એ કે હવે પેાતાનું લગ્ન પાતે કરવું અને આ આન્તરિકસ્થ માતુશ્રી તેમાં અનુમોદન અર્પે એવા સમય ભાઇ પુરૂશાત્તમને જરા વધારે લાગણીવાળેા જણાય. તેપણ નહી ચાલે શું કરવું, આપણા શિવાય આ કા માં અન્ય મદદ કરે એ મનવું મુશ્કેલ છે. મતલબ ઇશ્વર કૃપાથી પુરૂÀાત્તમભાઈનું બાઇ '' વખત ” સાથે લગ્ન થયું, પ્રવૃત્તિમાં જય મળ્યે, વ્યવહારને માણિકય · સ્ત'ભ રોપાયા અને ત્યારપછી તુરત એટલે સ. ૧૯૪૮ના માહા વદ પના શુભ દીવસે સાભાગ્યવતી વખતમાઇ સાથે પાણિગ્રહણ સરકાર થયેા.
નોકરી કરવા તરફ મુળથીજ ઇચ્છા નહિ હોવાનું આપણે ભાઇ પુરૂશેત્તમનું હૃદય જોઇ ગયા છીએ. એટલે ટોપીવાળાની દુકાનમાં ભાવનગરમાં એ ધંધા પણ અનુભવમાં આણવા ખાતર સ્વલ્પ સમય રહેલાં પરંતુ તે ધધામાં મનની અસ્થિરતા ઘણીજ પ્રમળ વેગવાળી હતી તે પણ ત્રણ વરસ સુધી સતત રહીને વેપાલાામ શિવા અર્થ સાધવામી ની રીતે કામ ર્યું. આખર શાંતિ નડી રહેતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com