________________
અને ઉપરીની મરજી માફક ચાલનારે છે એવા ), ૧૫સુદીર્ધદર્શી (દુરદર્દી હાવાથી ઘેાડી મહેનતમાં ઘણું લાભ થાય એવું કાર્ય કરનારા ), ૧૬ વિશેષજ્ઞ (પક્ષપાતી ન હોવાથી વસ્તુની અંદર રહેલા ગુણુ દેષોને યથાર્થપણે જાણનારા ), ૧૭ બૃહ્રાનુગ (દીક્ષ પર્યાયવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અતે વયેવૃદ્ધ, એમની સેવા કરનારા ),૧૮ વિનીત ( આપણા કરતાં જેમાં વધારે ગુણુ હોય, તેનું આદરમાન કરનારે ), ૧૯ કૃતજ્ઞ ( આપણા ઉપર કરેલા ઉપકારને નહી ભૂલનારા ), ૨૦ પરહિતાર્થકારી ( કાંઇ લાભની આશા ન રાખતાં પારકું હિત કરનાર ) અને ૨૧ લ‰લક્ષ ( ધર્મકૃત્યની ખાઋતમાં જેતે સારી શીખામણુ મળેલી છે એવા ), આ એકવીશે ગુણ્ણા ઉપર કહેલા ભદ્રક પ્રકૃતિ વગેરે ચાર વિશેષણામાં ઘણાખરા સ માઇ જાય છે; તે નીચે પ્રમાણે:
જે માસમાં (૧) ભદ્રક પ્રકૃતિ હોય, તેનામાં ઘણું કરીને અક્ષુદ્ર પણું, ૩ પ્રકૃતિસામ્યપણું, પ અક્રપણું ૮ સદાક્ષિણ્યપણું, ૧૦ દયાળુપણું ૧૧મધ્યસ્થ સૈ:મ્યદ્રષ્ટિપણું, ૧૭ વૃદ્ઘાનુગપણું અને ૧૮ વિનીતપણું' એ આઠ ગુ ા દેખાય છે. જે માસ વિશેષ નિપુણુમતિ હાય, તેનામાં રૂપવાન્ પણ', સુદીર્ઘદર્શીપણું અને, વિશેષજ્ઞપણુ, ૧૯ કૃતજ્ઞપણું, ૨૦ પરહિતાચૈકારીપણ અને ૨૧ લબ્ધલનપણુ એ છ ગુ! પ્રાયે જોવામાં આવે છે. જે માણસ (૩) ન્યાયમાર્ગરતિ હાય, તેનામાં હું ભીરૂપણુ, ૭ અશહંપણ, ૯ લાળુપણુ, ૧૨ ગુગુરાગી પણું અને ૧૩ સત્કથપણું એ પાંચ ગુણે ઘણુ કરીને દેખાય છે. જે માણસ (૪) દ્રઢનિજવચનસ્થિતિ હાય, તેનામાં ૪ લોકપ્રિયપણું અને ૧૪ સુપનયુક્તપણુ એ એ ગુ! પ્રાયે જોવામાં આવે છે. માટે મૂળ ગાથામાં શ્રાવકોના એકવીશ ગુણાને બદલે ચાર વિશેષણાથીચારજ ગુરુ ગ્રહણ કર્યા છે.
જે માસમાં ૧ ભદ્રકપ્રકૃતિપણું, ૨ વિશેષનિપુણુમત્તિપરૢ અને ૩ ન્યાયમાર્ગરતિપણુ એ ત્રણ ગુÀા ન ઔાય, તે કેવળ કદાચઢી, મૂઢ તથા અન્યયી હોવાથી શ્રાવકધર્મ પામવા ચેગ્ય નથી. તથા જે ૪ - પ્રતિજ્ઞ ન હોય, તે કદાચ શ્રાવક ધર્મને અંગીકાર કરે, તે પણ જેમ રંગ લોકોની મૈત્રી, ધેલા માણુસને સારો વેષ અને વાંદરાના
ગળામાં
૭