________________
..
આ
""
""
ભારયેા. છેવટ તેણે ખરી વાત કહી, ત્યારે ખેડુતાએ તેને છેડયા અને કહ્યું:-, આવા અવસર ઉપર ‘ ઘણુ” ધણુ થા ’ એમ કહેવું. ગળ જતાં ‘મડદું જોઇ પેલા છોકરાએ હું ઘણું ઘણું થાઓ ’’એમ કહ્યું. તે સાંભળી મડદાને પહાચાડનારા લેાકાએ ( સમશાનીયા ) તેને કહ્યું કે, “ એવું ન થાઓ એમ કેહવું. આગળ જતાં વિવાહના પ્રસંગે એવું ન થાએ ’ એમ કહેવાથી તેને ઘણે! માર પડયા, અને શીખાન મચ્છુ મળી કે, “ એવા અવસર ઉપર ‘હમ્મેશાં એમજ થા એમ કહેવુ આગળ જતાં હાથ પગમાં મેડીથી બંધાયેલા એક કેદીને જોઇને તેણે કહ્યું કે, “ હમ્મેશાં એમજ થા. ” તે સાંભળી પેલા બંદીવાતે એને શીખામણુ આપી કે, “ એવુ દેખી · શીઘ્ર છુટી જાએ. ’ એમ ક હેવું ” પછી કેટલાક લોકો મૈત્રી કરતા હતા, તેમને
..
.
જોઇ પેલા છોકરાએ ' શીઘ્ર છુટી જાઓ ' એમ કહ્યું, ત્યારે તેમણે તેને ધા માર મારીને છેડી દીધા. પછી તે એક સરદારના પુત્રની ચાકરી કરવા રહ્યા. એક વખત ઘણા દુકાળ પડયા, ત્યારે ધણા ધાન્યના અભાવથી સરદારના પુત્રની સ્ત્રીએ રાબડી તૈયાર કરી અને પેાતાના પતિને ખેલાવવા માટે પેલા ગામડિયાના છેકશને કહ્યું. તે વખત સરદાર પુત્ર સભામાં બેઠા હતા. ત્યાં આવી પેલા જડ પુરુષે ખૂમ પાડી કે “ રાખડી તૈયાર થઇ છે. ” આથી શરમાયેલા સરદાર પુત્રે તેને ઘણા માર્યો, પીયા, અને કહ્યું કે, “ આવી વાત અવસર જોઇને કાનમાં કહેવી. ' પછી પ્રભાત સમયે સરદાર પુત્રના ધરમાં આગ લાગી ત્યારે પેલા મૂખાએ એકાંત ' મળી, ધણી ધીરજથી સરદાર પુત્રના કાનમાં પેલી વાત કહી. એટલામાં ઘર બળી ગયું. ત્યારે સરદાર પુત્રે તેને શીખામણ આપી કે, “ એવું કાંઇ થાય તે તુરતજ આપણે તેના ઉપર ધુળ, પાણી વિગેરે નાંખવુ. એક વખત સ રદાર પુત્ર ન્હાઈ ધાઇ પેાતાના માથાના વાળને સુગંધી ધૂપ દેતા હતા, ત્યારે પોતાના શેઠના માથા ઉપર ધુમાડે જોઈ પેલા એ મૂઢે "" હાય હાય ” કરી ઘણી ઉતાવળથી પેાતાના શેઠના માથા ઉપર છાણુ અને ધળના ( ટાપલા ) નાંખી પાણી રેડયું. એવા મૂઢ પુરુષ શિખામણને લાયક નથી. ૪ પૂર્વયુદ્ધાહિતમાં ગાશાલકે નિયતિવાદમાં દૃઢ કરેલા નિયતિન
"