________________
વાદી વગેરેના આ દાખલે જાણવા.
આવી રિતે ચારે પુરુષો ધર્મને લાયક નથી પણ આર્દ્રકુમારાદિકની પેઠે જે પુરુષ મધ્યસ્થ હોય, અથાત્ જેતે કોઇણુ મત ઉપર રાગ અથવા દ્વેષ નથી, તેજ પુરુષ ધર્મ પામવાને લાયક જાણુવા, માટે મૂળ ગાથામાં ‘ભદ્રકપ્રકૃતિ ’ હાય તેજ ધર્મયાગ્ય એમ કહ્યું છે તેમજ ૨ વિશે. ષ નિપુણમતિ એટલે હેય ( ત્યાગ કરવા ચેાગ્ય ) અને ઉપાદેય ( આદરવા ચેાગ્ય ) વસ્તુઓમાં શે! તફાવત છે, તે જાણવામાં જેની મતિ નિપુણુ હાય, તેજ ધર્મને લાયક જાગ્રુવે, તેટલા માટે ઉપર કહેલા ગામડિયાના પુત્ર જેવા મૂઢને ધર્મનેા અધિકાર નથી. તથા વ્યવહારની શુદ્ધિ રાખવી વિગેરે ન્યાયમાર્ગ ઉપ× જેને ધણી અભિરુચિ હોય, પણ અન્યાય માર્ગ ઉપર બિલકૂલ ન હોય તે ૩ ન્યાયમાર્ગ રતિ અને પોતાનું વચન પાળ વાના કામમાં જેની દૃઢ પ્રતિજ્ઞા હોય તે ૪ નિન્દ્વવચન સ્થિતિએ બન્ને પુરુષ ધર્મને લાયક જાણવા. ૧ ભદ્રકપ્રકૃતિ, ૨ વિશેષ નિપુર્ણમતિ, ૩ ન્યાયમાર્ગરતિ અને ૪ દૃઢ નિવચન સ્થિતિ; આ ઉપર કહેલાં સંાર વિ શેષણામાં આગળ શ્રાવકના એકવીશે ગુણેના સમાવેશ કરવામાં આવ્યા છે: શ્રાવકના એકવીશ ગુણ:
૧ અક્ષુદ્ર ( ઉદાર દિલને ), ૨ રૂપવાન્ ( જેનાં અંગોપાંગ તથા પાંચે ઇંદ્રિયા વિકાર રહિત સારાં છે એવે ), ૩ પ્રકૃતિસામ્ય ( સ્વભાવથીજ પાપકર્મથી દૂર રહે તથા ચાકર વગેરે લોકો જેની રાજી ખુશીથી સેવા ચાકરી કરી શકે એવા ), ૪ લોકપ્રિય ( દાન, શીક્ષ વિનય વાગેરે ગુણૅાથીલોકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરનારા ), ૫ અક્રૂર (મનમાં સક્લેશ ન રાખનારા ), ભીરૂ (પાપથી અને અપયશથી ડર રાખનારે), ૭ અશઃ (કાને ઠંગે નહીં એવે), સદાક્ષિણ્ય (કોઇ કાંઇ ચીજ માગે તે તેના પૃચ્છાભંગ ન થવે! જોઇએ’ એવા ડર રાખનારા), ૯ લજ્જ્વળુ (મનમાં શુંરમ હાવાથી ખાટા કાર્યને વર્જનારા ), ૧૦ દયાળુ, ૧૧ મધ્યસ્થ અને સે મ્ય દ્રષ્ટિ, (એતા પુરૂષ ધર્મતત્વતા જાગુ થઇ દેષતા ત્યાગ કરે છે.) ૧૨ ગુગુરાગી અને નિર્ગુણુની ઉપેક્ષા કરનારા, ૧૩ સહથ ( ધર્મ સબંધીજ વાત જેને પ્રિય છે એવા ), ૧૪ સુપયુકત (જેને! પરિવાર શીલવત