________________
ભુવનભાનુ કેવળીને જીવ પૂર્વ ભવમાં વિશ્વસેન નામા રાજપુત્ર હતા. તે ત્રીડીના ભક્ત થયો. તેને ગુરૂએ ધણીજ મહેનતથી પ્રતિમાષ્યા, અને અંગીકાર કરેલા સમકિતને વિષે દૃઢ કર્યો; તે પણ પૂર્વ પરિચિત ત્રિદ ડીના વચનથી પાછો તેનામાં ટિરાગને ઉદય થયા. તેથી પૂર્વે પામેલું સમકિત વમીને તે અનંતા કાળ સુધી સંસારમાં ભમ્યા. ૨ ધર્મના ધી ધર્મ પામતા નથી, તેના વિષે કહ્યું છે કે—જેમ ભદ્રબાહુ સ્વામીના ભાઈ વરાહમિહિર ધર્મને દ્વેષી હોવાથી પ્રતિષેધ ન પામતાં સંસારમાં ભમ્યા. ૩ મૂઢ એટલે જે ગુરૂના વચનને ભાવાર્થ જાણી શકતા નથી તે. એના ઉપર એક ગામડિયાના પુત્રના લેાકપ્રસિદ્ધ નીચે આપેલા દાખલા છે:
-
'
એક ગામડિયાને પુત્ર હતા. તે ધણોજ જડ હોવાથી સહેજ વાતમાં પણ કાંઇ સમજતે નહેાતે. એક દિવસે રાજસેવાને અર્થે તેની માતાએ તેને શીખામણ આપી કે, હે પુત્ર ! દરબારમાં વિનય કરવા. ” પુત્રે પૂછ્યું, “ વીનય તે શું ? માતાએ કહ્યું. “ જુહાર કરવા, નીચુ જોઇને ચાલયું, અને રાજાની મરજી માફક વñવું વગેરે વિનય જાણવા. ” પછી તે એક વખત રાજ્યસેવાને અર્થે જ્યાં દરબાર હતા, તે નગર તરફ નોકન્યા. માર્ગમાં શિકારી લોકો હરણના શિકાર કરવા સારૂ તાકીને ગુપચુપ બેઠા હતા, એટલામાં પેલા ગામડિયાના છેકરાએ તેમની આગલ જઇ મ્હાર્ટ સાથે ' ભાષા, જીહાર !. 2 એમ કહ્યું. તે શબ્દ સાંભળતાંજ આસપાસ આવેલાં હરણ નાસી ગયા. તેથી ગુસ્સે થયેલા શિકારીઓએ તેને ઘણાજ ભારયેા. પેલા છેાકરાએ ખરી વાત હતી તે કહી ત્યારે તેમણે તેને ડયા, અને કહ્યું કે, “ એવું કામ દેખાય ત્યારે છાનું જવું. ” આગળ જતાં ધાબીઓને દેખી તે ચેારની માફક જવા લાગ્યા. તે ધાબીનાં લૂગડાં ચેરેએ પહેલાં ચાયા હતાં, તેથી તેમણે ચાર જાણી પેલા છોકરાને પકડયો. તેણે ખરી વાત કહી ત્યારે ધેાબીએ તેને કહ્યું, “ અરે મૂઢ ! આવા અવસરે ‘ પાણીવડે ધણું જ ધોવાઇ ગયાથી શુદ્ધ થાએ ' એમ કહવું. આગળ જતાં ખેડુત લેાકેા ખેતરમાં ધાન્ય વાવતા હતા, તે દેખી પેલા ોકરાએ ધોબીના કહેવા પ્રમાણે કહ્યું કે, પાણીવડે ધણું જ ધાવાઇ ગયાથી શુદ્ધ ચ. ’' તે સાંભળી ખેડ્ડતાએ અંતે ઘણાજ ભાર
.
k
.
"
(6
૪
رو