________________ 2 મગ્નાષ્ટક અસંખ્ય ભાગ જેટલા આકાશમાં જેટલા આકાશના પ્રદેશે, હેય છે તે પ્રમાણરૂપ અસંખ્યય સંયમ સ્થાને આ બીજા કંડકમાં પણ હોય છે. તે પછી એક અસંખ્યાતમા ભાગની વૃદ્ધિવાળું અને અસંખ્યાત સંયમસ્થાને અનંત ભાગવૃદ્ધિરૂપ હોય છે તેવું ત્રીજું કંડક થાય છે. પછી એક સંયમ સ્થાન અસંખ્યાતમા ભાગની વૃદ્ધિ સહિત અને બીજાં અનંત ભાગ વૃદ્ધિવાળા આગળના અસંખ્યય ભાગ જેટલાં અસંખ્યય સંયમસ્થાને એવા એવા અસંખ્ય ભાગ વૃદ્ધિરૂપ આંગળના અસંખ્યય ભાગ જેટલાં કંડકે વીતી જતાં બીજું સ્થાન પ્રાપ્ત થાય છે પછી સંખ્યાત ભાગવૃદ્ધિરૂપ પ્રથમ સંયમસ્થાન, પછી વળી અનંત ભાગવૃદ્ધિરૂપ અસંખ્યય સ્થાને, પછી વળી એક અસંખ્ય ભાગવૃદ્ધિરૂપ, પછી અસંખ્યય અનંતભાગ વૃદ્ધિવાળાં એ પ્રકારે આંગળ જેટલા ક્ષેત્રમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેના અસંખ્ય ભાગ જેટલા કંડકો જતાં એક સંખ્યાત ભાગવૃદ્ધિરૂપ સ્થાન આવે, એ પ્રકારે આગળના અસંખ્યય ભાગ જેટલાં સંખ્યય ભાગવૃદ્ધિરૂપ સ્થાને વટાવી જતાં, એવા જ ક્રમે સંખ્યાત ગુણવૃદ્ધિ, અસંખ્યાત ગુણવૃદ્ધિ અને અનંત ગુણવૃદ્ધિરૂપ અસંખ્યય સંયમસ્થાને હોય છે. તે પછીનું સંયમ સ્થાન અસંખ્યય ગુણસંયમ સ્થાન પ્રમાણ છે. એક સ્થાનની અંદર અનંતભાગ વૃદ્ધિવાળાં અસંખ્યય સંયમ સ્થાને હોય છે. સર્વ સંયમસ્થાનની સંખ્યા, એલેક આકાશમાં અસંખ્યય લેક–આકાશ ખંડ કલ્પીએ તેના પ્રદેશના સમૂહ જેટલા ઉત્તરોત્તર નિર્મળ સંયમ સ્થાને હોય છે. શરૂઆતથી અનુક્રમે સંયમસ્થાને એ ચઢનાર શિવપદ અવશ્ય પામે છે. પહેલેથી ઉત્કૃષ્ટ કે મધ્યમ સંયમ સ્થાને