________________ 308 જ્ઞાનમંજરી અપેક્ષાએ જ્ઞાનાવરણાદિ કર્મ ઉદયમાં આવી ગુણને રોકવારૂપ પિતાનું કાર્ય કરે છે, તે છે. નૈગમનેયે કર્મ તે મિથ્યાત્વ આદિ કર્મબંધનાં કારણ મેળવી આપનાર પાખંડીઓને પરિચય, તેમની પ્રશંસા આદિ, સંગ્રહનકે કર્મબંધને માટે ચેગ્યતાવાળા જીવ અને પુદ્ગલો વ્યવહારનયે ગ્રહણ થતી વણને સમૂહ, અને પ્રાણાતિપાત આદિ ઋજુસૂત્રનયે બંધના કારણરૂપે પરિણમેલાં અને સત્તામાં રહેલાં કર્મનાં દળિયાં, શબ્દનયથી ચલ, ઉદીરણું આદિ પૂર્વક ઉદયમાં આવેલાં દળિયાં; સમભિરૂઢનયે જ્ઞાનાદિ અનંત ગુણેમાંથી જે વડે જે ગુણ રોકાય છે તે તેનું આવરણ કે કર્મ છે અને એવંભૂતનકે કર્મનું પિતાનું કર્તાપણું, પિતાનું ગ્રાહકપણું, પિતાનું વેદકપણું, પિતામાં વ્યાપવાપણું અને સ્વકર્મ રૂ૫ પિતાનું કાર્ય કરવાની પ્રવૃત્તિ તે કર્મ છે. પણ સિદ્ધસેન આચાર્ય કહે છે : “કર્મનું કર્તાપણું શબ્દયે છેવેદકતા અને વ્યાપકતા સમભિરૂઢનયે છે, અને ગુણને આવરણ કરવાપણું એવંભૂત નયે છે.” ઇત્યાદિ વિચાર કર્તવ્ય છે. તેમાં ફળ આપવા તૈયાર થયેલા શુભ કે અશુભ કર્મના ઉદય વખતે મધ્યસ્થતા રાખવા યોગ્ય છે, તે માટે ઉપદેશ કરે છે - તત્ત્વરસિક મુનિ અશાતા આદિ આબે દીન ન બને. કરેલાં કર્મ ભેગવતાં દીનતા શા કામની ? બાંધતી વખતે અવિચારથી વર્તતાં આવું ફળ આવ્યું છે. વળી પુત્ર આદિ કે રાજ્ય અધિકાર આદિ પ્રાપ્ત થયે છકી ન જાય, આત્મગુણને આવરણ કરનાર, ઉદય વખતે મીઠાં લાગતાં કર્મમાં શું રાચવાયેગ્ય છે? શુભ-અશુભ કર્મના ઉદયને આધીન