________________ 350 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી - સંતાન, વનિતાને સંગ જેણે દૂર કર્યો છે, તથા પ્રાપ્ત પરિગ્રહની રક્ષા વિષે મેહ જેણે તમે છે એવા ગી સમ્યક્દર્શન-જ્ઞાન–ચારિત્રવંત છે, તેમને જ્ઞાન માત્રમાં આસક્તિ છે તે એવા તત્વજ્ઞાની મુનિને પુદ્ગલમાં એકતા ક્યાંથી હોય ? ન જ હોય. ભાવના--પુત્ર વનિતાના સંગથી રહિત, પુદ્દગલના રક્ષણની ચિંતા રહિત અને સ્વરૂપમાં એક્તા કરવા વિષે જેને લક્ષ છે, સ્વભાવના આનંદનું અંશે જેને ભાન છે એવા શુદ્ધ જ્ઞાનના અનુભવીને અચેતન, નાશવંત અને ઍક સમાન આનંદથી રહિત પુગલે પ્રત્યે રાગભાવ થતું નથી. વૃદ્ધ સંપ્રદાયમાં પ્રચલિત દૃષ્ટાંત છે કે -- - અધ્યા નગરીને શ્રીવર રાજા અત્યંત મિથ્યાવૃષ્ટિ હતું. તેને શ્રીકાન્ત નામને કુંવર રૂપ લાવણ્ય અને સૌભાગ્યમાં કુશલ ઈંદ્ર સમાન શોભતે હતે. જીવ, અજીવ આદિ તને જાણકાર, સૂત્ર-અર્થના શ્રવણને રસિયે બાળ ભાવે થતી ભોગીલાલસાથી તે વિમુક્ત હતે. (તેને પરણાવેલી અને સાસરે આવેલી) અનેક રાજકન્યાઓને ઉદ્દેશીને તે કહે છે :--“હે ભદ્ર (ભલી બાઈઓ) ! કહે, તમે તમારા પિતાનું ઘર (પિયર) છેડીને અહીં કેમ આવ્યાં છે?” તે બધી બેલી, “તમારા પ્રેમની અમે અભિલાષિણીએ છીએ; તમને ઈષ્ટ, કાંત અને પ્રિય લાગીએ એમ ઈચ્છીએ છીએ.” તે બધાંને કુમાર કહે છે :-- કર્મબંધના મૂળરૂપ નેહબંધનને જિનેન્દ્ર ભગવાને નિષેધ કર્યો છે. તે ભવની વૃદ્ધિ કેણ કરે? લેલીભૂત (એકાકાર) એકત્વને પામેલા (એક ક્ષેત્રાવ