________________ 26 અનુભવ-અષ્ટક 361 અનુવાદ - નિદ્રઢ અનુભવ વિના, લિપિ, વચન, મન જાપ; બાહ્ય દૃષ્ટિ શું દેખશે ? બ્રહ્મ નિર્ટ આપ. 6 જ્ઞાનમંજરી –સંજ્ઞા અક્ષરમયી(લિપિમયી),વ્યંજનઅક્ષરમયી (વાલ્મયી) અથવા (મને) યોગ પ્રવૃત્તિરૂપ કૃષ્ટિ, પર ઉપયોગે, શુદ્ધ અનુભવ વિના, શુદ્ધ જ્ઞાન વિના જ્ઞાનીઓ પરસંગથી રહિત નિર્મળ બ્રહ્મ(આત્મા)ને કેવી રીતે જુએ? કર્મ ઉપાધિરૂપ બાહ્ય પ્રવૃત્તિ પરબ્રહ્મને ગ્રહણ કરે નહીં, અનુભવ-જ્ઞાની જ શુદ્ધ આત્મસ્વરૂપને દેખે છે. 6 न सुषप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ / જાનાશિરાવિશ્રાનેeતુર્થવાનુમો શા Iણા ભાષાર્થ -- અનુભવ સુષુપ્તિ દશા નથી, કેમકે તે મેહ રહિત છે અને સુષુપ્તિ તે નિર્વિકલ્પ છે પણ મેહ સહિત છે. વળી અનુભવ સ્વદશા કે જાગ્રતદશા પણ નથી કારણ કે કલ્પનારૂપ શિલ્પ-કારીગરી ત્યાં વિરામ પામી ગઈ છે અને સ્વમ-જાગ્રત દશા તે કલ્પનાવાળી છે, તેથી અનુભવ તુર્યા-ચોથી દશા જ છે. અનુવાદ : મેહ રહિત, સુષુપ્તિ નહિ, તર્યા અનુભવ એર; જાગ્રત–સ્વને કલ્પના-કારીગરનું ર. 7 જ્ઞાનમંજરી -- નયચક્રમાં ચાર દશાઓ કહી છે; મિથ્યાત્વીને “શયનવસ્થા” સમ્યફષ્ટિને “રાજા” પ્રમત્ત અને અપ્રમત્ત મુનિ જાને તુ અને ધ્યાનમાં રહેલાને