Book Title: Gyanmanjari
Author(s): Devchandra, Yashovijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 446
________________ ઉપસંહાર 437 એવી ભાવના-ભિન્ન ભિન્ન ગુણની ભાવના પણ “વિશેષ આવશ્યક”માં કહી છે - “તઃ શાસ્ત્રિજ્ઞાનાય પૃથTUTI ફુતિ કારણકે ચારિત્ર, જ્ઞાન આદિ ભિન્ન ભિન્ન ગુણે ઈષ્ટ છે ઇત્યાદિ. તેથી અહીં ઉપગમય આત્મામાં જ્ઞાન મુખ્ય છે, માટે કહ્યું કે જ્ઞાન–અદ્વૈત નયથી જ્ઞાન જ આત્મા છે, જ્ઞાન જ સાધ્ય છે; જ્ઞાનની નિરાવરણતા તે સિદ્ધિ, એમ દ્રષ્ટિ દેવા યેગ્ય છે. શા માટે? જ્ઞાન યુગની સિદ્ધિ અર્થે. માટે જ્ઞાનપૂર્વક ક્રિયા કરવી હિતકારી છે. તેથી સ્પર્શજ્ઞાન માટે ઘણે અભ્યાસ કરવા ગ્ય છે, એ રહસ્ય છે. જ્ઞાન ત્યાગથી મેક્ષ થતું નથી. સર્વ સાધન અવસ્થામાં જ્ઞાન જ પ્રધાન સાધન છે, એમ જ્ઞાનસારના અર્થી રહેવા ગ્ય છે. હવે શ્રીમદ્ યશવિજય ઉપાધ્યાયે આ “જ્ઞાનસાર નામનું શાસ્ત્ર જ્યાં રચ્યું તે ક્ષેત્ર આદિ જણાવનાર કાવ્ય કહે છે : सिद्धि सिद्धपुरे पुरन्दरपुरस्पर्धावहे लब्धवान्, चिद्दोपोऽयमुदारसारमहसा दीपोत्सवे पर्वणि / एतद्भावनभावपावनमन-श्चञ्चच्चमत्कारिणाम् तैस्तैदीपशतैः सुनिश्चयमतैर्नित्योऽस्तु दीपोत्सवः // 13 // ભાષાર્થ - ઈંદ્રના નગર સાથે સ્પર્ધા માંડે એવા સિદ્ધપુરમાં આ ગ્રંથરૂપ જ્ઞાનને દીવે અત્યંત મનોહર તેજે (દીપેત્સવ) દિવાળીના પર્વ દિને સિદ્ધિ (પ્રસિદ્ધિ) પાયે એ ગ્રંથની ભાવના (ચર્વણા)ના રહસ્યથી પવિત્ર થયેલા મનમાં

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466