Book Title: Gyanmanjari
Author(s): Devchandra, Yashovijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 458
________________ પ્રશસ્તિ 449 वाचनात् पठनादस्या, यो लाभो मे समागतः / तेनाहं भव्यसंघश्च भवतां धर्मसाधकः / / 19 / / जयतु जिनराजस्य शासनं दुःखनाशनम् / ज्ञानानंदविलासाढयं सर्वसंपद्विवर्धनम् / / 20 / / मंगलं भगवान् वीरो, मंगलं गौतमः प्रभुः / मंगलं स्थूलभद्राद्या, जैन-धर्मोऽस्तु मंगलम् // 21 // इति श्रीज्ञानसारटीका ज्ञानमंजरी संपूर्णा / - શ્રી શુ મૂયાત ! ભાષાર્થ - દેના ઇંદ્રોના સમૂહ વડે પૂજ્ય, શત્રુ રહિત, સ્યાવાદસ્વરૂપ, સર્વજ્ઞ, મહાત્મા વીરને નમસ્કાર હો ! 1 શ્રી ગૌતમથી દેવદ્વિપર્યંત અગાધ જ્ઞાનવાળા જ્ઞાની મુનીન્દ્રો થયા, તેમના ઉત્તમ વંશમાં સુંદર સૂર્યના પ્રકાશ સરખા શ્રી વર્ધમાન મુનિરાજ થયા. 2 સંવેગના રંગના ધામરૂપ ગ્રંથેના અર્થ કહેવામાં સૂત્રધર (આનંદપૂર્વક કહેનાર) સમાન જિનેશ્વર નામના સૂરિ સિદ્ધિ (મેક્ષ) વિધિ સાધવામાં ધીર હતા. 3 તેમના શિષ્ય જિનચંદ્રસૂરિ ઘણા ગુણવંત હતા. તેમના શિષ્ય આર્ય અભયદેવ ખરતરગચ્છના નાયક થયા. 4 તેમણે નવ અંગ (બાર અંગમાંનાં નવ અંગ શા) ની વૃત્તિ (ટીકા) રચી, ઉપાંગની વૃત્તિને વિસ્તાર કર્યો તથા બોધની વૃદ્ધિ કરનાર પંચાશક આદિ વૃત્તિ રચી. 5 તેમની પાટે જિનવલ્લભસૂરિ જિનદત્તસૂરિ થયા તે 29

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466