Book Title: Gyanmanjari
Author(s): Devchandra, Yashovijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 463
________________ જ્ઞાનમંજરી 454 અનુવાદ પ્રેરક પ્રમુખ જન સૌ ભક્તિરાગી રાજના, સુણી કે ભણી આ અષ્ટક ગુરુ-ગુણ જાણે સજજના! ગુરુ ગુણ ગાઓ, નિત્ય ધ્યાવે, દાસની એ યાચના, ગુણ-ખાણ બન, દે વમી, પિતે બને ગતકામના. 5 દેહરો ઓગણીસે ચોરાણુની અષાડી નવમી સુદ બુધવારે પૂરો થયો અનુવાદ અવિરુદ્ધ. 6 તા. 6-7-1938. સંવત 1 4 અષાડ સુદ 9 બુધવાર. શાંતિઃ શાંતિઃ શાંતિઃ

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466