Book Title: Gyanmanjari
Author(s): Devchandra, Yashovijay
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________ પ્રશસ્તિ 453 નિજ બોધ કાજે એ કરી તેથી મળે જે લાભ તે, વાંચે, ભણે જે ધર્મ-સાધક તેમને પણ હે ભલે. 8 જયવંત જિનશાસન થજે જે દુખનાશન નિત્ય છે, જ્ઞાન ને આનંદના વિલાસની સંપત્તિ તે, મંગલ મહાર્વીર દેવ છે, મંગલ શ્રીમદ્ ગૌતમ ગુરુ, મંગલ સ્વરૂપ બહુ શ્રુતજ્ઞાની, જૈન ધર્મ મંગલ પૂ. 9 અનુવાદક ઉદ્દગાર ? શીતળ શશીકર કાંતિસમ સબધ ઉર અજવાળ, જગ–કલ્પનાની જાળને છૂપ છે જે બાળ; કલ્પતરુ સમ સદ્દગુરુ શ્રી રાજચંદ્ર અહે! અહે! કળિકાળની દુ:ખ-ઝાળ છેડી વૃત્તિ તમ ચરણે વહે ! 1 પ્રત્યક્ષ ઉપકારી પ્રભુ, અમ બાળના ગેપાળ, ઓ ! માતા કહું? ત્રાતા કહું? અનુપમ છતાં રખવાળ છે; લઘુરાજ સ્વામી પ્રેમસહ વંદન હજારે વાર છે ! અકિંચન અર્પી શકું છું? ભાવ અર્પણ-સાર હ! 2 નથી નાથ, જગમાં સાર કઈ, સાર સદ્ગુરુ પ્યાર છે, પ્રભુ પ્રેમના અવતાર, અતિ ઉપકાર આપ અપાર છે; વાળ્યા વળે નહિ રંકથી, દનનાથ, કિકર શું કરે? નિસ્પૃહતા આગ્રહ વિનાની, લઘુતા વસી રહીં કરે. 3 સ્મૃતિ આપની સભાવ પ્રેરે, આત્મરૂપ જ આપે છે, ભક્તિ વિના ભાળી શકું શું? અંધ બોધ વિના પ્રત્યે! શ્રદ્ધા સખી સાક્ષી પૂરે, તુજ ચેાગ ભવહારક અહે! કૃતકૃત્યતાને હેતુ તે, તે વૃત્તિ પ્રભુ-ભાવે વહે! 4

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466