Book Title: Gyanmanjari
Author(s): Devchandra, Yashovijay
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________ 440 જ્ઞાનમંજરી जातोद्रेकविवेकतोरणततौ धावल्यमातन्वति, हृद्गेहे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः / पूर्णानंदघनस्य किं सहजया तदभाग्य-भंग्याऽभवचैतद्ग्रंथमिषात्करग्रहमहश्चित्रं चरित्रश्रियः // 15 // ભાષાર્થ –અતિશય વિવેકરૂપ જ્યાં તેરણમાળા બની છે, હદયરૂપી ઘર ધેળાયું છે, અવસરને યેગ્ય ગીતને વિસ્તૃત ઘેર પ્રસરે છે, તે શું તે કારણથી સ્વભાવસિદ્ધ (સહજ) ભાગ્ય-રચનાએ આ ગ્રંથના મિષે (બહાને) પૂર્ણ આનંદઘન (શુદ્ધ આત્મા) સાથે ચારિત્ર લક્ષ્મીને પાણિગ્રહણને કઈ વિચિત્ર પ્રકારે ચિત્ર) મહોત્સવ તે નથી થયું ? અનુવાદ - વિવાહ ચારિત્ર લક્ષ્મીને આ ગ્રંથ મિષે આદર્યો? હૃદય ઘર બેળ્યું, પ્રસંગચિત ગૌરવ વિસ્તર્યો પ્રબળ વિવેક દવજા પતાકા તેરણે ટાંગ્યાં આત, શી ભાગ્યરચના સહજ ભાવે પૂર્ણાનંદઘન-વર-કૃતિ! 15 જ્ઞાનમંજરી –આ ગ્રંથને બહાને-જ્ઞાનસાર ગ્રંથના અભ્યાસને બહાને જાણે ચારિત્ર લક્ષમીના પાણિગ્રહણ(લગ્ન) ને મહોત્સવ પ્રસરે છે એ સાર છે. બાકીનો અર્થ પોતાની મેળે સમજી લેવા જેવું છે. 15 भावस्तोमपवित्रगोमयरसैः 'सर्वत्र लिप्तैव भूः, संसिक्ता समतोदकैरथ पथिन्यस्ताविवेकस्रजः / अध्यात्मामृतपूर्णकामकलशश्चक्रेत्र शास्त्रे पुरः, पूर्णानंदघने पुरं प्रविशति स्वीयं कृतं मंगलम् // 16 // 1 fસવ : સર્વત: પાઠાન્તર

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466