________________ 436 જ્ઞાનમંજરી નિરોધ થાય તેવી દ્રવ્ય ક્રિયાથી રહિત હોય અને જ્ઞાન રહિત ક્રિયા હોય એ બન્નેમાં તફાવત સૂર્ય અને આગિયામાં જેટલે તફાવત છે તેટલે જાણો. સૂર્ય સમાન જ્ઞાન અને આગિયાના પ્રકાશ જેવી જ્ઞાનશૂન્ય ક્રિયા જાણવી. 11 चारित्रं विरतिः पूर्णा ज्ञानस्योत्कर्ष एव हि / ज्ञानाद्वैतनये दृष्टिदया तद्योगसिद्धये // 12 // ભાષાર્થ-જ્ઞાનને અતિશય (ઉત્કર્ષ) જ પૂરી વિરતિ રૂપ ચારિત્ર છે, તે કારણથી ગની સિદ્ધિને કાજે કેવલજ્ઞાન નયે દૃષ્ટિ દેવી. અનુવાદ: વિરતિ–પૂર્ણ ચારિત્ર તે જ્ઞાન-અતિશય એ જ; ગસિદ્ધિને કારણે, જ્ઞાનાદ્વૈતનય છે જ. 12 જ્ઞાનમંજરી - ચારિત્રસ્વરૂપમાં રમણતા તે જ્ઞાનને જ ઉત્કર્ષ છે એમ જરૂર જાણવું જ્ઞાનની ઉત્કૃષ્ટ અવસ્થા, જ્ઞાનમાં એકતા તે ચારિત્ર છે. આત્માની મૂળ વ્યાખ્યામાં જ્ઞાન અને દર્શન એ બે ગુણ સ્વરૂપ આત્મા કહ્યો છે. શ્રી વિશેષ– આવશ્યકમાં તેમજ “વવાર્ફ gir'માં પણ કહ્યું છે કે - ___“असरीरा जीवघणा उवउत्ता दंसणेय नाणेहि" અશરીરી જીવઘન (સિદ્ધ ઘન સ્વરૂપ ) દર્શન અને જ્ઞાનથી ઉપયેગવંત છે” ઈત્યાદિ વચનને આધારે, તેથી જ્ઞાનમાં સ્થિરતા તે ચારિત્ર છે, જ્ઞાનને આનંદ તે સુખ છે, “જ્ઞાનકgવવોઃ સુd” જ્ઞાનના અતિશય સ્વરૂપ બેધને ભાષ્યમાં સુખ કહ્યું છે, તથા જ્ઞાનરસ ચાખવે તે ભેગ છે