________________ 434 જ્ઞાનમંજરી દેડકાની ઉત્પત્તિનું કારણ બનતું નથી. આ ઉપદેશ પદથી સર્વ જાણવા મેગ્ય છે. આગમમાં પણ આલાવે છે કે “લી મુગં તે” ઈત્યાદિ. શીલ શ્રેયરૂપ છે, શ્રુત શ્રેયરૂપ છે, આદિ. તેમ જ “પંચ નિગ્રંથશતક”માં કહ્યું છે કે અલ્પ શુ જ્ઞાનવાળા મુનિઓને આહાર આદિ સંજ્ઞા હોય છે, બહુશ્રુત મુનિઓને આહાર આદિ સંજ્ઞાને નિષેધ કરે છે એમ સર્વત્ર ઘટાવવું. 9 युक्तं तदपि तद्भावं न यद्भग्नाऽपि सोन्झति // 10 // ભાષાર્થ - જ્ઞાન કરીને પવિત્ર એવી ક્રિયાને સૌગત (બૌદ્ધ આદિ પણ સુવર્ણના ઘડા સમાન ગણે છે, (સુવર્ણને ઘડે પડીને ભાગી જાય) પણ તે ક્રિયાના ભાવ (સેનાપણું)ને તજતી નથી તેટલા માટે “વંઘ ન વોર્ડ ચાવ” બંધમાં કદાપિ રૂલે નહીં, રાચે નહીં, એ વચનથી જ્ઞાન ક્રિયાથી બંધ ટળે (વ્યછિત્તિ થઈ) તે ફરી ન હોય. અનુવાદ :- બૌદ્ધ પણ જ્ઞાન સહ કિયા, કહે કનકઘટ તુલ્ય, તે પણ યુક્ત વિચારતાં, પતિત છતાંય અમૂલ્ય. 10 જ્ઞાનમંજરી :- અન્ય ધર્મ જને પણ જ્ઞાનથી પવિત્ર થયેલી ક્રિયાને એટલે શુગની પ્રવૃત્તિરૂપ કિયાને સુવર્ણ કળશ સમાન કહે છે તે તેમનું વચન પણ રેગ્ય છે; સેનાને ઘડે ભાગી જાય પણ સેનાની કિંમત જતી રહેતી