________________ ઉપસંહાર 433 સંવર છે તે પણ ક્રિયાથી જ્ઞાનની અધિકતા છે એમ દર્શાવે છે - क्लेशक्षयो हि मंडूक-चर्णतुल्य: क्रियाकृतः / दग्धतच्चूर्णसदृशो ज्ञानसारकृतः पुनः // 9 // ભાષાર્થ - ખરેખર, જેમ મંડૂક (દેડકા)નું ચૂર્ણ મેઘવૃષ્ટિથી ફરી મંડૂકતાને પામે તેમ કિયાથી લેશ નાઠ તે કારણગે ફરી પેદા થાય, તેથી ક્રિયાથી કરેલે કલેશને નાશ દેડકાના ચૂર્ણ સરખે છે. વળી જ્ઞાનસારે, શુદ્ધ ક્ષપશમ ભાવે કરેલે ક્લેશને ક્ષય બાળેલા મંડૂક ચૂર્ણ સરખે છે. જેમ બાળેલું મંડૂક ચૂર્ણ સેંકડો વરસાદ પડે તે પણ ફરી દેડકે ઉત્પન્ન ન કરે, તેમ જ્ઞાનદગ્ધ કર્મ ફરી ના ફૂટ, ભેગવવાં ન પડે. અનુવાદ - કલેશ ટળે ક્રિયા કર્ય, મંડૂક-ચૂર્ણ સમાન; જ્ઞાનસારથી દગ્ધ ચૂર્ણ, નિબોજતા સમ માન. 9 જ્ઞાનમંજરી - ક્રિયાથી કરેલે કર્મ(શ્વેશ) ક્ષય દેડકાના ચૂર્ણ સમાન જાણવા ગ્ય છે. જેમ દેડકાનું ચૂર્ણ વરસાદના ગે અનેક નવાં દેડકાં ઉત્પન્ન થવાનું નિમિત્ત બને છે, તેમ ક્રિયા વડે અશુભ કર્મને ક્ષય થાય છે. તથાપિ શુભ કામની અત્યંત વૃદ્ધિ થાય છે. વળી શુભ કને ભગવતી વખતે અશુભ કર્મોની વૃદ્ધિ થાય છે એમ જાણવું. પ્રથમ જ જ્ઞાનસાર વડે કર્મને ક્ષય કર્યો હોય તે દેકાના ચૂર્ણને બાળી નાખવા સમાન છે, તેથી જ્ઞાન આનંદ વડે કર્મોને કરેલે લય ફરી કર્મની ઉત્પત્તિનું કારણ 28