________________ 418 જ્ઞાનમંજરી બુદ્ધિ હોય; વળી જુદા જુદા નયમાં મૂઢ થયેલાને અહંકારની પીડા અને ઘણું કલેશ હોય છે. અનુવાદ :- સમવૃત્તિ સર્વ નયજ્ઞની, ઉપકારક જગમાંય; ભિન્નનય-ભેંઢને પૌડે, આગ્રહ, માન સદાય. 4 જ્ઞાનમંજરી -- ચતુર જન–સમૂહમાં સર્વ નયના રહસ્યને જાણનારનું સમીપવર્તીપણું (તટસ્થતા, પાર્વવર્તી પણું) ઉપકારકારક છે; સર્વત્ર પરીક્ષકપણું હિતરૂપ છે, અને એક એક નયન પક્ષની પકડવાળાને માનરૂપ ગાંડપણની પીડા અથવા કદાગ્રહ હોય છે. કહ્યું છે કે"कालो सहाव नियई, पुवकयं पुरिसकारणे पंच / સમવારે સાં , તે મરજીત્ત " ભાવાર્થ - કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષાર્થ એ પાંચ એકત્ર થાય ત્યાં સમ્યકત્વ છે; એકાંતે મિથ્યાત્વ છે. અહીં ઉપાદાન કારણપણને લીધે પુરુષાર્થની મુખ્યતા છે, કાળ, સ્વભાવ અને પૂર્વકૃતનું કારણ પણું નિમિત્ત અને અસાધારણ અપેક્ષાએ છે, નિયતિનું કારણ પણું ઉપચારથી છે. વિચારામૃતસંગ્રહમાં એનું (નિયતિનું) અનિત્યપણું કહ્યું છે. એમ મિથ્યાગ્રહરૂપ નિયતિ પક્ષ આજીવિકે છે, જેને નથી. એ પ્રકારે જૈન માર્ગમાં અંશે હોવા છતાં અપેક્ષા સહિત હોવાથી સમુચ્ચય વચન છે. 4 श्रेयः सर्वनयज्ञानां विपुलं धर्मवादतः / शुष्कवादाद् विवादाच्च परेषां तु विपर्ययः // 5 //