________________ 416 જ્ઞાનમંજરી - ભાષા –સર્વ વચન વિશેષ રહિત હોય તે તે એકાંતે અપ્રમાણ નથી કે એકાંતે પ્રમાણ નથી. સમયસ્થ પણ સદુવચન વિષય-પરિશુધનથી પ્રમાણ છે. વિષય પરિશેાધક નયજિત પ્રમાણ હોય એ પ્રકારે સર્વ સ્વાદુવાદ યેજનાથી સર્વ નય–જાણપણું હોય. ઉપલક્ષણે સ્વસમય વચન પણ અનનુવેગે વિશેષિત અપ્રમાણ હોય. વળી હેમાચાર્યે કહ્યું છે : तत्रापि न च द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः / तस्यापि न सद्वचनं सर्वं यत्प्रवचनादन्यत् // ભાવાર્થ:- તેના પ્રત્યે પણ દ્વેષ કરવા સેગ્ય નથી, પરંતુ પ્રયત્નપૂર્વક વિષયને વિચાર (શે ); પ્રવચનથી જેનું સર્વ જુદું પડતું હોય તેનું પણ સવચન ન ગણાય. અનુવાદ : સર્વે અવિશેષિત વચન, નહિ અપ્રમાણે, પ્રમાણ વચન વિશેષિત માન્ય એ, સર્વનયજ્ઞતા જાણ. 3 જ્ઞાનમંજરી - બધાં વચન એકાંતે અપ્રમાણ નથી કે પ્રમાણ પણ નથી; વિધિ નિષેધને ઉપદેશ નથી. પ્રથમ જે પ્રમાણ હોય છે, તે જ ગુણની વૃદ્ધિ થતાં ધ્યાનમાં લીન થયેલાને અપ્રમાણ હોય છે. જે આહાર ગ્રહણ કરવા યંગ્ય નથી તે પ્રથમ અપ્રમાણ છે અને તેજ આહાર ગીતાર્થ આદિને પ્રમાણ છે એ ભગવતી સૂત્રની ટીકાને આધારે જાણવા ગ્ય છે તે પણ ''परमरहस्समिसीणं सम्मत्तगणिपिडगधरिअसाराणं / ifraf vમાજ નિર્જીયમવર્જવમા "