________________ ઉપસંહાર 425 13. અનુવાદ :પાછું, મસ, સ્થિર, મોહ રહિત, જ્ઞાની શાંત જિતેન્દ્ર ત્યાગ, ક્રિયાપર, સને નિર્લેપ, નિડ, મુનીન્દ્ર- 1 - જ્ઞાનમંજરી-અનાદિ કાળથી પરભાવના અનંત કેળિયો ગળ્યા છતાં આ જીવ તૃષ્ણારૂપ રેગથી ઘેરાયેલે હેવાથી અપૂર્ણ જ રહ્યો, ધરાયે નહીં, તે જ જીવ આત્માને પિતાના રસને ચાખતાં આત્મતત્વના અનંત ધર્મોથી પૂર્ણ થયેલે, તેના રસને ચાખવામાં કઈ બાધા નથી એ આદિ સર્વ ગુણ પ્રાપ્ત થતાં, પૂર્ણ સ્વરૂપ બને એમ પૂર્ણ સ્વરૂપ કહેનારું પ્રથમ અષ્ટક છે. 1 જે પૂર્ણ હોય તે જ તે પૂર્ણ સ્વરૂપમાં મગ્ન હેય છે તેના અનુભવમાં લીન રહે છે, તે જ લીનતા સ્વરૂપે બને છે. પરભાવમાં લીનતા જ અનંત સંસારમાં પરિભ્રમણ કરવાનું મૂળ છે, તેથી જ તેવી મગ્નતા તે અનાદિ કાળથી છે તે તજવા ગ્ય છે. સ્વરૂપમાં મસ્તા તે જ ખરી મમ્રતા છે તેનું પ્રતિપાદન કરનાર બીજું અષ્ટક છે. 2 જે મગ્ન હોય તે સ્થિર હોય છે, અધૂરાને ગ્રહણ કરવાની ઈચ્છાથી ચપલતા હોય છે, પૂર્ણને ગ્રહણ કરવા યોગ્ય કંઈ નથી તેથી સ્થિરતા છે, તેથી સ્થિર અષ્ટક કહ્યું છે. 3 જે સ્થિર હોય તે મોહ રહિત હોય તેથી અમેહ અષ્ટક કહ્યું. 4 મેહરહિતને જ તત્વજ્ઞાન હોય છે તેથી પાંચમું તત્વજ્ઞાન અષ્ટક કહ્યું 5