Book Title: Gyanmanjari
Author(s): Devchandra, Yashovijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 436
________________ ઉપસંહાર 427 થતું બચે છે ભય રીતે જાણવા મા અનુવાદ : વિદ્યાવંત, વિવેકવંત, ૧૬મધ્યસ્થ, 'ભજિત, *અનાત્મશંસક, તત્વદ્રગ, સર્વ સમૃદ્ધિ સહિત. 2 જ્ઞાનમંજરી - 14 વિદ્યા-શ્રુતજ્ઞાનને અભ્યાસ 15 સ્વપરને ભેદ સમજવારૂપ વિવેક; એ બન્નેનું વર્ણન વિઘાષ્ટક અને વિવેક-અષ્ટકમાં કહ્યું છે 16 જે વિદ્યાવિવેકવંત હોય તે મધ્યસ્થ હોય છે ઈષ્ટ અનિષ્ટ વસ્તુ પ્રત્યે રાગ દ્વેષ રહિત હોય છે તે જાણવા માધ્યસ્થ-અષ્ટક કહ્યું છે, 17 મધ્યસ્થ ભય રહિત હોય છે તેથી ભય-ત્યાગ અષ્ટક કહ્યું છે, 18 ભય રહિતને આત્મકલાઘા (પિતાની પ્રશંસા) ગમતી નથી તેથી અનાત્મપ્રશંસા, કીર્તિ આદિની અભિલાષા રહિત હોય તે તત્વદ્રષ્ટિ હોય છે, તેથી તવદ્રષ્ટિઅષ્ટક કહ્યું છે, 20 જે તત્ત્વજ્ઞાની છે તે જ સમૃદ્ધ એટલે પરમ સંપત્તિવાળે છે તેથી સર્વ સમૃદ્ધિ અષ્ટક જણાવ્યું છે. 2 ध्याता कर्मविपाकानामुद्विग्नो भववारिधेः / लोकसंज्ञाविनिर्मुक्तः शास्त्रग निष्परिग्रहः // 3 // ભાષાર્થ - 21 સર્વસમૃદ્ધિ થવાને અર્થ કર્મવિપાકને ધ્યાતા (વિચાર કરનાર) બને છે; 22 તેથી વ્યવહાર દશાએ સંસારસમુદ્રથી ભયબ્રાંત રહે છે, 23 એમ નિર્વેદગુણવાળે લેકસંજ્ઞાથી છૂટે છે, 24 તેથી લકત્તર માર્ગ પ્રાપ્ત થતાં શાસ્ત્રમાંહી દૃષ્ટિવાળે બને છે, 25 તેથી દ્રવ્યપરિગ્રહ રહિત થાય છે. અનુવાદ :- કર્મ વિપાક વિચારતે, માને ભવ ભય-આણ ૨૩લેકસંજ્ઞા રહિત તે, શાસ્ત્ર, પરિગ્રહ જાણ 3

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466