Book Title: Gyanmanjari
Author(s): Devchandra, Yashovijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 439
________________ 430 જ્ઞાનમંજરી "सामाइयमाइअं सुअनाणं जाव बिंदुसाराओ / तस्सवि सारो चरणं सारो चरणस्स निव्वाणं // " ભાવાર્થ- સામાયિક આદિક શ્રુતજ્ઞાન બિંદુસાર (બારમા અંગના અંત) સુધી છે, તેને પણ સાર ચારિત્ર છે અને ચારિત્રને સાર નિર્વાણ છે. અનુવાદ : અષ્ટકથી સ્પષ્ટ નિર્ધારિત, તત્વ તણે સ્વીકાર કરી મુનિ મહોદય વરે, જ્ઞાનસાર ફળ ધાર. 5 જ્ઞાનમંજરી:-ત્રણે કાળ જે વિષય વિકાર રહિત છે એવા મુનિ અષ્ટક વડે સ્પષ્ટ આત્મપરિણમનરૂપ તત્વને નિર્ધાર કરી, અંગીકાર કરી મેક્ષરૂપ જ્ઞાનસાર (ચારિત્ર) તથા પરામુક્તિ પામે છે. 5 निर्विकारं निराबाधं ज्ञानसारमुपेयुषाम् / विनिवृत्तं पराशानां मोक्षोऽत्रैव महात्मनाम् // 6 // ભાષાર્થ –હવે સદ્ય ફળ જાતીય મુક્તિરૂપ દેખાડે છે:- વિકાર રહિત, બાધા રહિત એવા જ્ઞાનસારને પામનારને, તથા જેમની પર આશા નિવત છે (દૂર થઈ ગઈ છે) એવા મહાત્મા (મોટો આત્મા છે જેને) ને આ ભવમાં જ (અહીં જ) મોક્ષ (બંધનિવૃત્તિ) છે. અનુવાદ : નિર્વિકાર, નિબંધ જે, જ્ઞાન સાર ધરનાર; પરની આશા તર્જી વરે, અહીં જ મેક્ષ મુનિ સાર. 6. જ્ઞાનમંજરી - સમ્યક પ્રકારે આત્મભાવમાં પરિણમેલા મહાત્માઓને અહીં જ, આ જ ભવે મોક્ષ થાય છે કે સર્વ કર્મોથી મુકાવારૂપ મોક્ષને અભાવ જ છે, તથાપિ

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466