________________ 428 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી :- 21 જે સર્વ સમૃદ્ધ છે તે વિચિત્ર કર્મવિપાકના ઉદય કાળે કર્મના વિપાકને જ્ઞાતા અને ધ્યાતા બને છે, તેથી કર્મ વિપાક–અષ્ટક કહ્યું છે; 22 જે કર્મના વિપાકને વિચારક હોય તે જ સંસારથી ઉગ પામે છે તેથી ભવે દ્વેગ-અષ્ટક કહ્યું છે, 23 જે ભાવથી ઉદ્વેગ પામે છે તે લેકસંજ્ઞાથી છૂટે છે તેથી લકસંજ્ઞા ત્યાગ–અષ્ટક કહ્યું છે, 24 તે જ શાસ્ત્રદૃષ્ટિવાળે બને છે અને 25 નિષ્પરિગ્રહી બને છે તેથી શાસ્ત્રદ્રષ્ટિ અને નિષ્પરિગ્રહ અષ્ટક લખ્યાં છે. 3 शुद्धानुभववान् योगी, नियागप्रतिपत्तिमान् / भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रितः॥४॥ ભાષાર્થ - 26 નિષ્પરિગ્રહતા સિદ્ધ થતાં શુદ્ધ અનુભવવંત બને છે; 27 તેથી જ ભાવ યેગી બને છે, 28 તેથી જ નિયાગ=મેક્ષ પ્રત્યે વળે છે, તેથી ભાવપૂજાની ભૂમિકા તથા 30 ધ્યાનની ભૂમિકા તથા 31 શુદ્ધ તપની ભૂમિકા પ્રાપ્ત કરે છે તથા 32 સર્વ વિશુદ્ધ દ્વારે સર્વનયને આશ્રય કરનાર બને છે. અનુવાદ : અનુભવી છગી મહા નિયાગને તે જાણ; ભાવપૂજા કરી ૩૦ધ્યાન, તપ, સર્વનયાશ્રિત માન. 4 જ્ઞાનમંજરી :- 26 જે નિષ્પરિગ્રહી છે તે જ શુદ્ધ આત્મતત્વને અનુભવી થાય છે, તેથી અનુભવાષ્ટક કહ્યું, ર૭ જે સ્વરૂપને અનુભવનાર છે તે જ ગ-ધ્યાનવાળ એગી છે, જે ગી છે તે જ નિશ્ચયથી કર્મ-યાગ કરનાર છે તેથી નિયાગ પ્રતિપત્તિ અષ્ટક કહ્યું ? તે જ ભાવપૂજા તથા 30 ધ્યાન વડે ધ્યેયમાં એકતા પ્રાપ્ત કરે છે,