________________ 419 ભાષા તે અમે એકાંતવૃષ્ટિ 32 સર્વનય આ8ાયણ-અષ્ટક ભાષાર્થ :-- સર્વનયના જાણને ધર્મવાદ (તત્વજ્ઞાનાર્થી પૂછે, તત્ત્વજ્ઞ કહે તે ધર્મવાદ) થી ઘણું કલ્યાણ થાય છે, સૂકા વાદથી અને વિવાદથી એકાંતવૃષ્ટિને અશ્રેય જ હોય. શુષ્કવાદ તે કહીએ જ્યાં કંઠ-તાલ શેષ માત્ર થાય; વિવાદ તે કહીએ જ્યાં પરવાર્તાથી કાર્યની હાનિ થાય. અનુવાદ: સર્વનયજ્ઞનું હિત અતિ, ધર્મ–વાદથી જાણ શુષ્ક વાદ વિવાદથી, અહિત અન્યને માન. 5 જ્ઞાનમંજરી - યથાર્થતારહિત માત્ર કંઠ અને તાળવાને સુકાવનાર (બકવાદ) શુષ્કવાદ છે; તે કષાયયુક્ત હોવાથી તજવા ગ્ય છે. પરપક્ષને હરાવવાની બુદ્ધિએ સ્વપક્ષ સ્થાપવા માટે વિવાદ છે તે પણ હેય છે. તત્ત્વજ્ઞાની પરસ્પર તત્વજ્ઞાન અર્થે તત્વના જિજ્ઞાસુને જે કહે છે તે ધર્મવાદ છે. સર્વનને જાણનાર ધર્મવાદરૂપે તત્વ કહેવામાં રસિક વક્તા છે અને સાંભળનાર તત્વજ્ઞાન રસિક હોય તે બન્નેના યથાર્થ ગે ધર્મકથનથી અત્યંત કલ્યાણ થાય છે. જે તેવા સાંભળનાર ન હોય, તે પણ તત્વ બેધનની ઈચ્છાએ ધર્મકથા કરવી હિતકારી છે, પણ શુષ્કવાદ અને વિવાદથી એકાંતદ્રષ્ટિનું અકલ્યાણ થાય છે. સૂક્ષ્મ અર્થનું કથન પાત્રની યોગ્યતાથી ધર્મહિત કરવારૂપ ભાવ–અનુકંપા છે. 5 હવે સન્માર્ગની પ્રશંસા કરે છે :-- प्रकाशितं जनानां यैर्मतं सर्वनयाश्रितम् / चित्ते परिणतं चेदं येषां तेभ्यो नमोनमः // 6 // ભાષાર્થ - લેકે પ્રત્યે જે પુરુષ સ્યાદવાદ ગર્ભિત