Book Title: Gyanmanjari
Author(s): Devchandra, Yashovijay
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________ 420 શાનમંજરી મત (પ્રવચન) પ્રકા તે પુરુષને અને એ સર્વનયાશ્રિત (સ્યાદ્વાદ) મત જેમના ચિત્તમાં પરિણમ્યું તેમને વારંવાર નમસ્કાર હો ! અનુવાદ: સર્વનયાશ્રિત મત કહ્યો જનને તે ગુરુ પૂજ્ય; જેના મનમાં પરિણ, તે જન પણ ધન્ય ધન્ય. 6 જ્ઞાનમંજરી - જે સર્વજ્ઞ, આચાર્ય, ઉપાધ્યાય અને સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં પરિણમેલા શ્રી હરિભદ્ર આદિ સંવિગ્ન પાક્ષિક યથાર્થ ઉપદેશકે એ સર્વ નય સાપેક્ષ સ્યાદ્રવાદ ગર્ભિત મોક્ષના અંગરૂપ ઈષ્ટ શાસન પ્રકાડ્યું છે તેમને નમસ્કાર હે ! શુદ્ધ ઉપદેશકે જ વિશ્વમાં પૂજ્ય છે. ભવભાવનામાં કહ્યું છે કે भद्दग-बहुस्सुआणं, बहुजणं संदेह पुच्छणिज्जाणं / उज्जोइ अभुवणाणं झाणंमवि केवलं मयंके // 1 // ते पुज्जा तिअलोए सव्वत्थवि जाण निम्मलं नाणं / पुज्जाणवि पुज्जायरा, नाणी चारित्त जुत्ता य // 2 / / તથા “ઉપદેશમાલામાં કહ્યું છે - सावज्जजोग परिवज्जणाओ, सव्वुत्तमो जइधम्मो / बीओ सावगधम्मो तइओ संविग्ग पक्खपहो // 1 / / सुज्झइ जई सुचरणो, सुज्झइ सुस्सावगोवि गुणकलिओ / ओसन्नचरणकरणो, सुज्झइ संविग्मपक्खरुई / / 2 / / संविग्गपक्खियाणं लक्खणमेयं समासओ भणिों / ओसन्नचरणकरणावि, जेणं कम्मं विसोहंति // 3 //

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466