________________ 415 32 સર્વનય આયણ–અષ્ટક બાહ્ય આચરણ આદિને સાધક અભ્યાસ કરે છે, તથાપિ શ્રદ્ધાવંત છ ધર્મના કારણરૂપે તેને ઉપાદેય ગણે છે. પિતાના આત્મક્ષેત્રમાં વ્યાપકરૂપ અનંત પર્યાયરૂપ ધર્મ છે એ “ઉત્તરાધ્યયન” “આવશ્યક' આદિ સર્વ સિદ્ધાંતને આશય છે. એ તત્ત્વ રાગ દ્વેષ રહિત મધ્યસ્થ જેને પ્રાપ્ત થાય છે. રાગદ્વેષના અભાવરૂપે પરિણમેલા જીવને ગૌણ મુખ્યતાના ત્યાગરૂપ સમભાવ સાધ્ય છે. પહેલાં મિથ્યાત્વના ઉદયે અમુક મુખ્ય બાબતમાં મુખ્યતાની સમજણ થઈને એકાંતવાદ (આગ્રહ) હતા તે સમ્યક્દર્શન વડે કારણ-કાર્યને વિચારે આ મુખ્ય છે આ ગૌણ છે એમ થાય છે, પણ અનંત પર્યાય સ્વરૂપ કેવળ વસ્તુમાં કઈ પણ સ્વપર્યાયની ગૌણ મુખ્યતા પશમ જ્ઞાનથી થતી નથી. “સંમતિમાં કહ્યું છે? सव्वणयसमूहम्मि वि णत्थि णओ उभयवाय पण्णवओ / मूलणयाण उ आणं पत्तेय विसेसियं बिति / / 16 / / અર્થ -બધા નયેના સમૂહમાં પણ ઉભયવાદ–સામાન્ય વિશેષ ઉભયરૂપને જણાવનાર નય નથી. કારણકે તે દરેક નય મૂલ નય વડે ગ્રહણ કરાયેલ વિષયને જ વિવિધરૂપે કહે છે. तम्हा सव्वेवि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा / अण्णोण्णणिस्सिआ पुण, हवंति सम्मत्तसब्भावाः // 21 / / અથ - તેથી માત્ર પિતપિતાના પક્ષમાં સંલગ્ન બધાયે નો મિથ્યાદ્રષ્ટિ છે. પરંતુ એ જ બધા ને પરસ્પર સાપેક્ષ હોય તે સમ્યકરૂપ બને છે. સમતા દર્શાવતાં કહે છે - 2 नाप्रमाणं प्रमाण वा सर्वमप्यविशेषितम् / विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता // 3 //