________________ 359 26 અનુભવ-અષ્ટક ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः / / कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः // 4 // ભાષાર્થ:-- જે ઇંદ્રિયેથી અગોચર (અતીન્દ્રિય) ધર્માસ્તિકાય આદિ પદાર્થો યુક્તિશાત્રે કરીને હથેળીમાં રહેલા આમળાની પેઠે જાણી શકાય તેમ હતા તે પંડિતએ અતીંદ્રિય પદાર્થો વિષે સંદેહ રહિત અબ્રાંત જ્ઞાન (નિશ્ચય) આટલા કાળ સુધીમાં કરી લીધું હેત. આત્મા પણ અતીંદ્રિય પદાર્થ છે, તેના પર્યાય પણ અતીંદ્રિય છે માટે તેના પ્રગટપણારૂપ નિયત મેક્ષ ઉપાયના જ્ઞાનને માટે સામર્થ્ય ગરૂપ અનુભવ–પ્રમાણ અવશ્ય માનવું એ ભાવાર્થ છે. . અનુવાદ : અતીન્દ્રિય પદાર્થ જે, શાસ્ત્ર-યુક્તિએ સાધ્ય કાળ આટલામાં તે, પંડિતને પ્રાપ્ય. 4 જ્ઞાનમંજરી --જે અતીન્દ્રિય પદાર્થો એટલે ધર્મા સ્તિકાય આદિ ઇદ્રિને અગોચર પદાર્થો યુક્તિ પ્રમાણના સમૂહથી જાણી શકાય એમ હેત તે કલ્પનાથી અનુભવ થતા પહેલાં કેટલાય પંડિતોએ ધર્માસ્તિકાય આદિમાંના શુદ્ધ આત્માને નિશ્ચય આટલા કાળ સુધીમાં કરી લીધું હત. માટે પરદ્રવ્યના વિચાર માટે જેટલે કાળ ગાળવામાં આવે છે તેટલે જ કાળ આત્મસ્વરૂપના વિચાર માટે ગળાય તે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બન્નેનું જ્ઞાન થાય છે. તેથી સજ્જને એ પિતાના સ્વભાવની ભાવના વિષે મતિ કરવા ગ્ય છે. તેમ કરવાથી સહજ જ " g ગાળ તે સાવ નાખ૪” “એકને