________________ 30 ધ્યાન-અષ્ટક 395 ઠંડી, ગરમી, પવન વગેરે વડે જે ત્રાસ નથી, અમર કરનાર ગામૃત રસાયણ પીવાની જેને તીવ્ર ઈચ્છા છે; 2 રાગાદિ જેના ઉપર ચઢી વાગતા નથી, ક્રોધાદિથી જેનું ચિત્ત દૂષિત નથી, જેને પિતાનું મન આત્મામાં જ લીન (આત્મારામ) કરવાની ઈચ્છા છે અને તેથી જે અન્ય કર્મોમાં લેપતે નથી; 3 કર્મ પ્રત્યેને રાગ જેને વિરામ પામે છે, પિતાના શરીર વિષે પણ જે નિસ્પૃહ છે, સંવેગને લીધે જે અંતરાત્મામાં મગ્ન રહે છે, અને સર્વત્ર જેને સમભાવ છે; 4 રાજા-રંક તમામનું જે કલ્યાણ જ ઈચ્છે છે, અખૂટ દયાને જે ભંડાર છે, અને સંસાર સુખથી જે પરભુખ (સુખને જેણે પૂઠ દીધી છે) થયેલે છે, 5 સુમેરુ જે જે નિષ્કપ છે, ચંદ્ર જે આનંદદાયક છે, પવન જે જે નિઃસંગ છે; એ બુદ્ધિમાન પુરુષ ધ્યાનને અધિકારી–ધ્યાતા કહેવાય છે. એ ધ્યાતાનું સ્વરૂપ કહ્યું. આ સાધક આત્મા, અંતરાત્મા થાતા છે. 6 ધ્યાન કરવા યંગ્ય પરમાત્મા છે : ઘાતી કર્મોને જેણે ક્ષય કર્યો છે તે અહત અથવા જેમણે આઠ કર્મોને નાશ કર્યો છે એવા સિદ્ધ ભગવાન, અથવા સવૃત્તિથી સત્તામાં રહેલા સિદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવા ગ્યા છે, એમ કહેલું છે. વળી અનંત પર્યાયાત્મક પરમાત્મસ્વરૂપમાં તન્મયતા એકાગ્રતા સહિત જાણવું તે ધ્યાન કહેવાય છે. આથી અહંત આદિના શુદ્ધ ગુણનું જ્ઞાન, સંવેદના અને તેમાં તન્મયતા તે ધ્યાન છે, ચેતના વીર્ય આદિના સર્વ ક્ષયે પશમ ભાવની