________________ 31 તપ-અષ્ટક 409 જ્ઞાનમંજરી --નિશ્ચયે જે તપમાં પુદ્ગલની ઈચ્છા રૂપ કે અનિષ્ટતારૂપ દુર્થાન ન થાય તે જ તપ કરવા ગ્ય છે, કે જેથી મન, વચન, કાયારૂપગે કે તત્વના અનુભવ વડે સ્વરૂપ રમણરૂપ યેગ હાનિ ન પામે વા જેથી ઇંદ્રિધર્મસાધક સ્વાધ્યાય કે અહિંસાદિમાં પ્રવર્તનરૂપ તેનાં કાર્યોનાશ ન પામે; સાધનારૂપ ચેતનના વીર્યની હાનિ ન થાય તે તપ શુદ્ધ છે, કરવા યોગ્ય છે. 7 मूलोत्तर गुणश्रेणि-प्राज्यसाम्राज्यसिद्धये / बाह्यमाभ्यंतरं चेत्थं, तपः कुर्यान्महामुनिः // 8 // ભાષાર્થ –-મૂલ ગુણે અને ઉત્તર ગુણેની શ્રેણરૂપ મેટું સામ્રાજ્ય સાધવા માટે મહા મુનીશ્વર બાહ્ય તેમજ અંતરંગ તપ આ પ્રકારે કરે. અનુવાદ :-- બાહ્યાભ્યતર તપ તપે, મહામુનિ પણ એમ; મૂળ ઉત્તર ગુણ શ્રેણિપ, સધે સામ્રાજ્ય જેમ. 8 જ્ઞાનમંજરી:--પરમ નિગ્રંથ આ પ્રકારે તપ કરે. કેવું તપ? જ્ઞાન, ચારિત્રાદિ મૂળભૂત ગુણે અને સમિતિ, ગુપ્તિ આદિ ઉત્તર ગુણેના વિશેષ પ્રગટવારૂપ શ્રેણી સમાન મેટા સામ્રાજ્યની પ્રાપ્તિ માટે એટલે પિતાના ગુણની પ્રભુતા સાધવા માટે લેકેને ઉલ્લાસનું કારણ અને પ્રભાવનાનું કારણ બાહ્ય તપ, તેમજ અન્ય લેક ન જાણી શકે તેવું તથા પોતાના ગુણેની પ્રગટતારૂપ અત્યંતર તપ કરવા ગ્યા છે. 8