________________ 30 ધ્યાન-અષ્ટક ध्याता ध्येयं तथा ध्यान त्रयं यस्यैकतां गतम् / मुनेरनन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते // 1 // ભાષાર્થ - ધ્યાન કરનાર, ધ્યાન કરવા ગ્ય પદાર્થ, તેમજ ધ્યાન કરવું એ ત્રણેની જે અનન્ય (જેનું અન્ય ઠામે ચિત્ત નથી) ચિત્તવાળા મુનિને એકતા (ધ્યાનમાં) થઈ છે, (ધ્યાનમાં સ્વસ્વરૂપે રહે છે) તેને દુઃખ નથી. અનુવાદ :- ધ્યાન, ધ્યેય, ધ્યાતા ત્રણે, એક જ નિજસ્વરૂપ, અનન્ય ચિત્તવાળા મુનિ, વેદે નહિ દુઃખરૂપ. 1 જ્ઞાનમંજરી ––હવે ધ્યાન અષ્ટક કહે છે. નિર્કવિતા માં ધ્યાનનું લક્ષણ કહ્યું છે કે : "अंतो मुत्तभित्तं, चित्तावत्थाण एवावत्थुम्मि / ઇમરથા જ્ઞા, નોઝનિરોણો ઉનાળું તુ ભાવાર્થ - એક વસ્તુમાં અંતર્મુહૂર્ત માત્ર ચિત્તની એકાગ્રતા (અવસ્થાન) થવી તે છદ્મસ્થ (આવરણવાળા) જીનું ધ્યાન છે. અને જિન ભગવંતને તે યેગ-નિરોધ (અગી દશા) નામનું ધ્યાન છે. નામ આદિ નિક્ષેપ વગેરે પિતાની મેળે સમજી લેવા. ધ્યાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કહે છે - ધ્યાતા, ધ્યેય તથા ધ્યાન એ ત્રણે જેને એકતારૂપે પ્રાપ્ત છે એવા તથા તદ્રુપ, ચેતનામય, અહંતનું સ્વરૂપ અને