________________ ર૭ યોગ-અષ્ટક मोक्षेण योजनाद्योगः सर्वोऽप्याचार इष्यते / विशेषस्थानवर्णार्थालम्बनैकाग्रयगोचरः // 1 // ભાષાર્થ - મોક્ષ સાથે આત્માને જવાથી વેગ શબ્દ સાર્થક છે; આચાર પણ તેને લઈને ગરૂપે ઈષ્ટ છે (કહેવાય છે). વિશેષપણે મુદ્રા (સ્થાન), અક્ષર (વર્ણ), અક્ષરને વાચ્ય (અર્થ), કાયેત્સર્ગ આદિનું આલંબન અને સિદ્ધસ્મરણ (ઐકાય) એ પાંચ સંબંધી આચાર તે વેગ કહીએ. અનુવાદ :- જે જે આચાર જતા, મોક્ષ પ્રતિ તે ગ; આલંબન, એકાગ્રતા, સ્થાપન, વર્ણ, પ્રવેગ. 1 જ્ઞાનમંજરી:-- મિથ્યાત્વ આદિ કારણે સહિત મન, વચન, કાયા એ ત્રણ કર્મવૃદ્ધિનાં કારણ હોવાથી તેને વેગ રૂપે અહીં ગ્રહણ ન કરવાં. પરંતુ મેક્ષ સાધવાના કારણરૂપ શુદ્ધ આત્માની ભાવનાવાળા ચૈતન્યનાં વિર્ય પરિણામનું સાધક કારણરૂપે પ્રવર્તન ગરૂપે ગ્રહણ કરવું. તે દ્રવ્ય અને ભાવરૂપ ભેદવાળું અને બાહ્ય આચારની વિશુદ્ધિપૂર્વક અભ્યતર આચારની વિશુદ્ધિરૂપ છે. સકળ કર્મને ક્ષયરૂપ મિક્ષ સાથે જે (જેડે) તે ચેગ કહેવાય છે. જિનશાસનમાં કહેલ ચરણસિત્તેરી અને કરણસિત્તેરીરૂપ સર્વ આચાર મેક્ષના ઉપાય હોવાથી ગરૂપ ગણાય છે. ત્યાં વિશેષરૂપે, 1 સ્થાન,