________________ 27 યોગ-અષ્ટક 368 આદિ ઉપયોગ અને યેગની ચપળતા ટાળવા અવશ્ય કરવા ગ્ય છે, સર્વ જીવને મહાહિતનું કારણ છે, તેથી સ્થાન, વર્ણના કમે તત્વપ્રાપ્તિ થાય છે. अर्थालम्बनयोश्चैत्य-वंदनादौ विभावनम् / श्रेयसे योगिनः स्थानवर्णयोयत्न एव च // 5 // ભાષાર્થ –અર્થ અને આલબન એ બે પેગનું ચૈત્યવંદનાદિ ક્રિયામાં પુનઃ પુનઃ સ્મરણ કરવું. ગીના હિતને અર્થે છે અને સ્થાન અને વર્ણ એ બે વેગને ઉદ્યમ જ હિતકારી છે. અનુવાદ - ચૈત્યવંદનાદિ વિષે, અર્થાલંબન ભાવ; સ્થાન–વર્ણમાં યત્ન જે, યેગી-હિતને દાવ. 5 જ્ઞાનમંજરી –વાક્યને ભાવાર્થ તે અર્થ, અને વચનથી જણાવવા ગ્ય અહેસ્વરૂપ નામના પદાર્થમાં ઉપ ગની એકતા તે આલબન; એમ અર્થ અને આલંબન બનેમાં ચૈત્યવંદન (અહંતના વંદન) આદિ અધિકારનું સ્મરણ કરવું તે કલ્યાણકારી છે; વળી વંદનક, કાયેત્સર્ગમાં શરીરનાં અવસ્થાન આસન મુદ્રાદિ અને વર્ણ તે અક્ષરાદિની શુદ્ધિને યત્ન કલ્યાણકારી છે. “આવશ્યકમાં કહ્યું છે કે - ___ "जंवा इत्थं, वच्चामेलियं हीणक्खरं, अच्चक्खरं, पयहीणं, विणयहीणं, जोगहीणं, घोसहीणं, सुठु दिन्नं, दुठ्ठ पडिच्छियं, अकाले कओ सज्झाओ तस्स मिच्छा मि दुक्कडं / " ભાવાર્થ :- એક અર્થવાળા જુદા જુદા સૂત્રપાઠોને એક ઠેકાણે ભેળવીને ઉચ્ચારવા , હીણ અક્ષર બોલવા તે, 24